ડુંગળી ના ભજીયા (Dungli Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળીને ઝીણી કાપી લેવી
- 2
ત્યારબાદ તેમાં બંને લોટ મીઠું આદું-મરચાં કોથમીર અને ફુદીનો ઝીણું સમારીને ઉમેરો
- 3
સ્વાદ અનુસાર મીઠું ઉમેરો બરાબર મિક્સ કરી તેલ ગરમ કરી તેમાં ભજીયા ઉતારવા
- 4
બરાબર મિક્સ કરી તેલ ગરમ કરી તેમાં ભજીયા ઉતારવા ભજીયા એકદમ ક્રિસ્પી કરવા
- 5
ચટણી કે કેચપ સાથે સર્વ કરાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15801524









ટિપ્પણીઓ