રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ને મિક્ષી માં ક્રશ કરો,કાજુ,બદામ, પિસ્તા નાં ટુકડા કરો
- 2
એક પેન માં ઘી ગરમ કરી તેમાં ક્રશ કરેલા ખજૂર નાખી હલાવો તેમાં બધા સુકામેવા નાખી હલાવો
- 3
તેમાં ઈલાયચી પાઉડર નાખવો સરસ મિક્સ કરવું પછી તેના લાડું બનાવો અને તેને કોપરા નાં છીન માં રગદોળો
- 4
તૈયાર છે ખજૂર પાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ખજૂરપાક એ એવી શિયાળુ વાનગી છે જે સાવ સહેલી અને ઝડપથી બની જાય છે અને તબિયત માટે ગુણકારી છે, જે વસાણા કે વસાણા વગર બનાવી શકાય છે. Krishna Mankad -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#week9#CB9 આ ખજુર ની તાસીર ગરમ હોવાથી વધારે શિયાળામાં બનાવવા મા આવે છે Vaishaliben Rathod -
-
ખજૂર પાક (Khajur paak Recipe in Gujarati)
મેં ઇનટનેટ પર જોઈને મારી છોકરીઓ માટે શિયાળામાં પૌષ્ટિક ખજૂરના લાડુ બનાવ્યા Payal Panchal -
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#VR#cookpadindia#cookpadgujaratiશિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક. Ranjan Kacha -
-
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2શિયાળા માં ખાસ ફાયદા કારક અને ગુણ વર્ધક ખજૂર ની સાથે ડ્રાય ફ્રૂટ્સ નો ઉપયોગ કર્યો છે .. Ankita Solanki -
-
-
ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati)
Winter Special... Full of Calcium n protein with low cal😋👌 Pooja Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15801558
ટિપ્પણીઓ (4)