ભાજી પાવ (Bhaji Pav Recipe In Gujarati)

Raksha Chothani
Raksha Chothani @raksha_01

#JR

ભાજી પાવ (Bhaji Pav Recipe In Gujarati)

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ બટાકા
  2. 2ડુંગળી
  3. 25 ગ્રામવટાણા
  4. 1કેપ્સીકમ
  5. 3ટામેટા
  6. 20 ગ્રામફ્લાવર
  7. 2 ચમચીલસણની પેસ્ટ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 ચમચી હળદર
  10. 2 ચમચીલાલ મરચું પાઉડર
  11. 2 ચમચીભાજીપાવ મસાલો
  12. 2 ચમચીલીલી કોથમીર
  13. 2 ચમચીતેલ
  14. 2 ચમચીબટર
  15. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને ધોઈને સાફ કરી સમારી લેવા

  2. 2

    બટાકા ફ્લાવર વટાણાને કૂકરમાં બાફી લેવા

  3. 3

    ડુંગળી ટામેટા અને કેપ્સીકમ અને લીલી કોથમીર ને સમારી લેવું

  4. 4

    એક કડાઈમાં તેલ અને બટર લઈ ગરમ કરવું તેમાં ડુંગળી નો વઘાર કરવો

  5. 5

    થોડું સંતળાય એટલે લસણની પેસ્ટ ઉમેરો પછી તેમાં સમારેલા ટામેટાં ઉમેરો

  6. 6

    બધું હલાવી મિક્સ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર લાલ મરચું અને ભાજીપાવ મસાલો ઉમેરો

  7. 7

    પછી તેમાં બાફેલું શાક ઉમેરો મેસર થી મેશ કરી લેવું

  8. 8

    બધું બરાબર હલાવી મિક્સ કરી કેપ્સિકમ ઉમેરો

  9. 9

    જરૂર મુજબ પાણી ઉમેરી થોડીવાર ઢાંકીને ચડવા દેવું

  10. 10

    લીલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરી બ્રેડ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Raksha Chothani
Raksha Chothani @raksha_01
પર

ટિપ્પણીઓ

Similar Recipes