કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ પાસ્તા (Veg. Pasta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ પાસ્તા (Veg. Pasta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ પાસ્તા (Veg. Pasta Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

જલ્દી અને રજા માં બાળકો પણ બનાવી શકે એવી લિજ્જતદાર ડિનર ની રેસિપી. ચટપટા વેજ પાસ્તા(ઓલ ઈન વન બાઉલ)

જલ્દી અને રજા માં બાળકો પણ બનાવી શકે એવી લિજ્જતદાર ડિનર ની રેસિપી. ચટપટા વેજ પાસ્તા(ઓલ ઈન વન બાઉલ)

વધુ વાંચો

વેજ પાસ્તા (Veg. Pasta Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

જલ્દી અને રજા માં બાળકો પણ બનાવી શકે એવી લિજ્જતદાર ડિનર ની રેસિપી. ચટપટા વેજ પાસ્તા(ઓલ ઈન વન બાઉલ)

જલ્દી અને રજા માં બાળકો પણ બનાવી શકે એવી લિજ્જતદાર ડિનર ની રેસિપી. ચટપટા વેજ પાસ્તા(ઓલ ઈન વન બાઉલ)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૬
  • ૫૦૦ ગ્રામ મિક્સ વેિટેબલ ના મોટા કટકા
  • ૧૦૦ ગ્રામ પાસ્તા
  • ૨ટામેટા ના મોટા કટકા
  • ૪ચમચા ટામેટા કેચપ
  • ૨ ચમચીચીલી સોસ
  • ૨ ચમચીસોયા સોસ
  • ૧ ચમચીઓરિગાનો
  • ૧ ચમચીઅજીનો મોટો
  • ૪ ચમચા પાસ્તા સોસ
  • સ્વાદ અનુસારમીઠું
  • પનીર / ચીઝ ઓપ્સન
  • ધાણા
  • ૨ચમચા ઓલીવ ઓઈલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બધાં વેજિટેબલ ના મોટા કટકા કરિલો.અહી ફ્લાવર,કેપ્સિકમ,ગાજર,બટાકા,લીલા વટાણા,ડુંગળી લીધાં છે

    વેજ પાસ્તા (Veg. Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈ મા ૨ ચમચા ઓલીવ ઓઇલ ગરમ કરો.તેમાં એજીનોમોટો અને ઓરેગાનો નાખી.બધા વેજિટેબલ અને પાસ્તા ઉમેરી હલાવો

    વેજ પાસ્તા (Veg. Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    શાક. ડૂબે એટલું પાણી નાખો,ત્યારબાદ મીઠું અને સોયા સોસ ઉમેરો.

    વેજ પાસ્તા (Veg. Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ પાસ્તા (Veg. Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ૨૦ મિનિટ પકાઓ.પાસ્તા ચડી જાય પછી.કાપેલા ટામેટા અને પનીર ઉમેરવા.

    વેજ પાસ્તા (Veg. Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ટામેટા એક રસ થઈ જાય અને પાસ્તા બરાબર ચડી જાય પછી સોયા સોસ અને ચીલી સોસ,ટામેટા કેચપ ઉમેરી ટેસ્ટ કરવું.૪ ચમચા પાસ્તા સોસ ઉમેરી હલકે હાથે હલાવવું.

    વેજ પાસ્તા (Veg. Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ પાસ્તા (Veg. Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પાસ્તા ખાતા મીઠા સારા લાગે છે.એટલે મીઠાસ માટે ચપટી ખાંડ નાખવી હોય તો નાખી શકાય.

    વેજ પાસ્તા (Veg. Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે બાઉલ મા કાઢી..સર્વ કરવું બાળકો ને ખુબ જ ભાવશે.

    વેજ પાસ્તા (Veg. Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર December 17, 2021 12:40
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
December 31, 2021 10:33
Yummmmy
Hello Ji
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજ પાસ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
  2. ગરમ મસાલો
  3. ટી પ્રીમિક્સ (Tea Premix Recipe In Gujarati)
  4. પાવ ભાજી મસાલો (Pavbhaji Masala Recipe In Gujarati)
  5. હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
  1. મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
  2. મૂળા સલાડ (Mooli Salad Recipe In Gujarati)
  3. માલપુવા (Malpua Recipe In Gujarati)
  4. દાબેલી (Dabeli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15801730
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close