મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી તપેલી મા પાણી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં મીઠું અને લીંબુ નો રસ નાખી પાણી ઉકળે એટલે ચોખાને ધોઈને ઉમેરો પાચ મિનિટ માં ચોખા થઈ જાય એટલે ગેસ બંધ કરી દયો અને ચારણ માં કાઢી ઠંડુ પાણી નાખી નીતારી થાળી માં પાથરી દયો
- 2
બાઉલ મા ચારથી પાંચ ચમચી કોબી,ચાર ચમચી ગાજર,ચાર ચમચી કેપ્સિકમ,બે ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ બે ચમચી સેઝવાન ચટણી મીઠું,એક ચમચી સોયા સોસ,એક ચમચી રેડ ચીલી સોસ,મેંદો,કોર્ન ફ્લોર નાખી હલાવી લ્યો જરૂર પડે તો એક નાની ચમચી પાણી ઉમેરવું અને લોટ બાંધવો
- 3
હવે તેના નાના નાના ગોળ ગોળા વાળી લ્યો કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં વળેલા મંચરિયન તળી લ્યો
- 4
કડાઈ માબે ચમચી તેલ નાખી ગરમ થાય એટલે તેમાં ડુંગળી સાંતળો પછી તેમાં કોબી, ગાજર કેપ્સિકમ નાખી હલાવી લ્યો હવે તેમાં આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ નાખી હલાવો.
- 5
હવે તેમાં એક ચમચી સોયા સોસ,એક ચમચી રેડ ચીલી સોસ,બે ચમચી સેઝવાન ચટણી નાખી હલાવી લ્યો હવે તેમાં રાઈસ નાખી 1/2નાની ચમચી મીઠું અને એક ચમચી વિનેગર નાખી હલાવી લ્યો
- 6
- 7
હવે તેમાં લીલી ડુંગળી નાખી હલાવી લ્યો તૈયાર છે સ્વાદિષ્ટ મંચુરિયન રાઈસ ઉપર લીલી ડુંગળી નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
મન્ચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9#COOKPADGUJRATI#COOKPADINDIA#DIWALI2021 Jayshree Doshi -
-
-
મંચુરીયન ફ્રાઈડ રાઇસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#Week9#Cookpadgujrati sneha desai -
-
-
મંચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)
#CB9#week9#cookpadgujarati#cookpadindia મન્ચુરિયન રાઈસ એક ચાઈનીસ વાનગી છે. ડ્રાય મન્ચુરિયન અને પ્લેન રાઈસ ને કુક કરી તેમાંથી મન્ચુરિયન રાઈસ બનાવવામાં આવે છે. આ રાઈસ બનાવવા માટે ચાઈનીસ સોસ જેવા કે ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોસનો સ્વાદ અને સુગંધ મન્ચુરિયન રાઈસ ને ચાઈનીઝ ટેસ્ટ આપે છે. તો ચાલો જોઈએ ઘરે જ રેસ્ટોરન્ટ જેવા જ street style મન્ચુરિયન રાઈસ કઈ રીતે બને છે. Asmita Rupani -
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
-
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#SR#COOKPAD GUJARATI#COOKPAD INDIA Jayshree Doshi -
રાઈસ મંચુરિયન
#એનિવર્સરીમંચુરિયન એક ચાઈનીઝ ક્યુઝીન છે.જે મિલ કોર્સ માં લેવામાં આવે છે.આજે મે વધેલા રાઈસ માંથી મંચુરિયન બનાવ્યું છે Anjana Sheladiya -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
-
-
-
-
-
સ્પાયસી રાઈસ મંચુરિયન બોલ્સ
#તીખીઆ મંચુરિયન મે વધેલા ભાત માંથી બનાવેલ છે.જેમાં સેઝવાન સોસ,ચિલી સોસ નાં ચડિયાતા સ્વાદ ને લીધે સપાયસી લાગે છે. Anjana Sheladiya -
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 મંચુરિયન એ ચાઇનીઝ વાનગી છે.. આપણા ગુજરાતીઓ અને ખાસ કરી ને ભારતીયો ની એ ખાસિયત છે કે દરેક વાનગીને પોતાની રીતે ઢાળી ને બનાવી તેમજ પીરસી જાણે છે..મોટા નાના તથા સૌને ભાવતી આ વાનગી ખાવાની મજા શિયાળા માં ખૂબ આવે છે . એમાં સૌથી વધુ વેજિટેબલ વાપરી ને બનાવમાં આવે છે Nidhi Vyas -
More Recipes
ટિપ્પણીઓ