કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti

#CB10
Week10

#CB10
Week10

વધુ વાંચો

પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti

#CB10
Week10

#CB10
Week10

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો
  • ૧ કપખીચડી
  • 1/2 કપ મિક્સ દાળ(ચણાની, મગની, તુવેરની)
  • 1/2 કપ શીંગદાણા
  • 1 વાટકીસમારેલા શાકભાજી(વટાણા, બટેકુ,મરચું,ટામેટું)
  • 1 વાટકીઝીણી સમારેલી પાલક
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચી જીરું
  • મીઠા લીમડાના પાન
  • 1/2 ચમચી હિંગ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ વઘાર માટે
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ખીચડી અને દાળને મિક્સ કરી ધોઈ લો.ત્યારબાદ કુકરમાં તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય છે એટલે તેમાં રાઈ, જીરું, હિંગ,મીઠા લીમડાના પાન ઉમેરી બધા શાકભાજી અને ખીચડી ઉમેરો હલાવી લો.ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરો.હવે તેમાં પાલક ઉમેરો.ત્યાર બાદ તેમાં જરૂર મુજબનું પાણી કૂકરના ઢાંકણ બંધ કરી દો.

  2. 2

    ત્યારબાદ ચાર કે પાંચ સીટી આવી જાય એટલે કુકર બંધ કરી દો.હવા નીકળી જાય ત્યારબાદ કુકર ને ખોલી જોઈલો ખીચડી ચડી ગઈ છે કે નહીં.ત્યારબાદ સર્વિંગ બાઉલમાં કાઢી ગરમા ગરમ પાલક ખીચડી દહીં કે કઢી સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
પર December 21, 2021 07:00

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રજવાડી પાલક ખીચડી (Rajwadi Spinach khichadi Recipe in Gujarati)
  2. કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
  3. ભેળ ની મીઠી ચટણી (Bhel Sweet Chutney Recipe In Gujarati)
  4. મિક્સ દાળ નો હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
  5. ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)
  1. કેસર પેંડા (Kesar Penda Recipe In Gujarati)
  2. ડ્રાયફ્રૂટ મખાણા ના લાડુ (Dryfruit Makhana Ladoo Recipe In Gujarati)
  3. તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
  4. ભરેલાં રીંગણનું શાક (Stuffed Brinjal Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15803687
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close