લિલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા એક પાન માં તેલ +ઘી ગરમ કરી લો.. હવે તેમાં હળદર નાખી સાંતળી લો...તેમાં લીલું લસણ નાખી સાંતળી લો...
- 2
હવે તેમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરી લો...તેમાં ડુંગળી નાખી ચડવા દો. હવે ટામેટાં નાખી તેને પણ ચડવા દો.. હવે વટાણા નાખી મીઠું, લાલ મરચું નાખી મિક્સ કરી લો.
- 3
હવે દહીં નાખી મિક્સ કરી ઘી છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. કોથમીર નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15806519





ટિપ્પણીઓ