કાજુ પાલક પનીર ની સબ્જી (Kaju Palak Paneer Sabji Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

#MH

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3લોકો માટે
  1. 250 ગ્રામપાલક
  2. 100 ગ્રામ કાજુ
  3. 100 ગ્રામ પનીર
  4. 2 નંગડુંગળી
  5. 1નંગ ટામેટુ
  6. 2 લીલા મરચા
  7. 5-6 કળી લસણ 1તમાલપત્ર
  8. 3લવિંગ
  9. 3-5 મરી
  10. 1 ઇલાયચી
  11. 1 તજ ટુકડો
  12. 2 સુકા મરચા
  13. 1 ચમચી ધાણાજીરુ
  14. 1ચમચી ગરમ મસાલો
  15. 1/2 ચમચી હળદર
  16. સ્વાદ મુજબ મીઠુ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પાલક ને સાફ કરી ધોઇ સમારી બાફી લો ટામેટા ડુંગળી. ટુકડા કરી લો

  2. 2

    હવે પેન મા 3/4 ચમચી ઘી ગરમ કરી લો તેમા ડુંગળી. ટામેટા લસણ કાજુ તજ તમાલપત્ર ફ્રાય કરી લો તેને ઠંડુ કરી મીકસર મા ગ્રાઇન્ડ કરીલો તેને કાણા વાડા ટોપલા થી ગાળીલો..બાફેલી પાલક ને પણ ગ્રાઇન્ડ કરી લો

  3. 3

    હવે પેન મા ફરી ઘી 2 ચમચી ગરમ કરી ક્રશ કરેલ ગ્રેવી ફ્રાય કરો તેમા બધા મસાલા એડ કરી બરાબર મિક્સ કરી પાલક પેસ્ટ મિક્સ કરો 4/5મીનીટ ઉકળવા દો છેલ્લે પનીર ને 2/3ચમચ મલાઈ મિક્સ કરો.

  4. 4

    ગરમ ગરમ પરોઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes