કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલ્ટીગ્રેન વેજ ખીચુ (Multigrain Veg Khichu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલ્ટીગ્રેન વેજ ખીચુ (Multigrain Veg Khichu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલ્ટીગ્રેન વેજ ખીચુ (Multigrain Veg Khichu Recipe In Gujarati)

Hemali Rindani
Hemali Rindani @hemali_2073

#CB9
ફ્રેન્ડ્સ ચોખા નું ખીચું તો સૌ કોઈ એ માન્યું જ હશે પન આજે હુ જે ખીચું બનાવા જઈ રહી છું તેં ખૂબ જ પૌષ્ટિક છે તો ચાલો ...

#CB9
ફ્રેન્ડ્સ ચોખા નું ખીચું તો સૌ કોઈ એ માન્યું જ હશે પન આજે હુ જે ખીચું બનાવા જઈ રહી છું તેં ખૂબ જ પૌષ્ટિક છે તો ચાલો ...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનીટ
2 વ્યક્તિ
  • મલ્ટી ગ્રેન લોટ
  • બાજરો ઘઉં ચોખા મગ ની દાળ ચણા દાળ (સરખા માપે)
  • 100ગ્રામ લીલા વટાણા
  • 1 નંગગાજર
  • 1 નંગકૈપ્સિકમ
  • 2 નંગડુંગળી
  • 1 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  • કોંથમીર
  • વઘાર માટે
  • 2 ચમચીતેલ
  • 1/2 ચમચી જીરું
  • 1/4 ચમચી હિંગ
  • 1/4 ચમચી હળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા અનાજ ભેઘા કરી તેને શેકી પછી જરાક કરકરૂ દળી લેવુ

  2. 2

    હવે એક પેન મા તેલ મુકી તેમાં જીરું હિંગ હળદર નાખી આદુ મરચા ની પેસ્ટ નાખી ડુંગળી સાતળવી પછી પાણી નાખી ઉકળવા દેવું તેમાં મીઠુ નાખી વટાણા ગાજર નાખી ચડવા દેવા

  3. 3

    હવે તેમાં લોટ નાખી બરાબર મિક્સ કરી ઉપર કોથમીર નાખી અને તેલ નાખી સર્વ કરવું
    ખિચા માં પાણી નું માપ અઢી ગણું રાખવું

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemali Rindani
Hemali Rindani @hemali_2073
પર December 20, 2021 16:20

ટિપ્પણીઓ (3)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
December 21, 2021 03:50
Healthy 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ખીચુ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ખજૂર પાક (Khajur Pak recipe in gujarati)
  2. ઢીલું હલવાસન (Soft Halwasan Recipe In Gujarati)
  3. આખી કણકી નું ખીચું (Broken rice khichu recipe in Gujarati)(Jain)
  4. ઉબાળીયું (Umbariyu Recipe In Gujarati)
  5. બ્રોકલી આલમન્ડ સૂપ
  1. મકાઈ ના લોટ નુ ખીચુ
  2. મૂળા ના મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
  3. ચોખા ના લોટનું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
  4. ઉબાળીયું (Umbariyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15810311
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close