ચોખા ના લોટનું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_003
Jamnagar- Gujrat.

ચોખા ના લોટનું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૦૩
  1. ૧ વાટકીચોખાનો લોટ
  2. ૩ વાટકીપાણી
  3. ૧ ચમચીશેકીને અધકચરા વાટેલું જીરું
  4. ૧ ચમચીવાટેલા લીલું મરચું-આદુ-લસણ
  5. ૧ ચપટીખાવાનો સોડા
  6. ૨-૩ ચમચી તેલ
  7. ૧-૨ ચમચી ઝીણું સમારેલુ લસણ
  8. ૧/૨ નાની ચમચીમરચું પાઉડર
  9. સ્વાદ અનુસારમિઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ જાડા તળિયા વાળી કડાઈમાં પાણી ગરમ કરવુ, પાણી ઊકળી એટલે એમાં જીરું, સોડા, લીલું મરચું-આદુ-લસણ,મિઠું, ૧ ચમચી તેલ અને ચોખાનો લોટ ઉમેરી વેલણથી ખૂબ ઝડપથી, ગાંઠા ન વળે એમ હલાવવું.

  2. 2

    ત્યારબાદ તેને ૪-૫ મિનિટ ઢાંકીને ધીમા તાપે ગરમ કરવું, બસ ખીચુ તૈયાર.. હવે બાજુમાં વઘારિયામાં ૨-૩ ચમચી તેલ ગરમ કરી તેમાં સમારેલુ લસણ અને લાલ મરચું પાઉડર ઉમેરવું અને ગરમ ખીચા પર નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_003
પર
Jamnagar- Gujrat.
I like to eat good food and love to do good food ✨
વધુ વાંચો

Similar Recipes