ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માદૂધ ઉકડવા મૂકો હવે ગાજર ને ધોયા પછી છાલ ઊતારી છીણી લ્યો.
- 2
હવે એક કઢાઈમાં ઘી ગરમ કરાવવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ગાજર ની છીણ ઉમેરી 5 મિનિટ સુધી હલાવતા રહી સાતડી લ્યો. હવે દૂધ ઉકળી ને 1/2થાય એટલે એમાં ગાજર ઉમેરી દો. હવે બધું દૂધ બળી જાય અને ઘી અલગ પડે ત્યાં સુધી હલાવતા રહો.
- 3
પછી એમાં ખાંડ ઉમેરી ફરી થવા દો હલવો સરસ ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દો. પછી એમાં ઈલાયચી અને કાજુ, બદામ ઉમેરી હલવો ગરમ કે ઠંડા સર્વ કરો.
- 4
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15828068














ટિપ્પણીઓ (8)