ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

ઓછા તેલ માં બને એટલે હેલ્થ માટે સારું રહે.

ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ઓછા તેલ માં બને એટલે હેલ્થ માટે સારું રહે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ આસપાસ
2 લોકો માટે
  1. 1 કપઓટ્સ
  2. 1 કપપાણી
  3. 2ચમચા ઈડલી નું ખીરું
  4. સ્વાદ મુજબ મીઠુ
  5. હળદર
  6. 1/2 ચમચીમરચું
  7. 1/4 ચમચીમરી
  8. 1પેકેટ ઇનો
  9. થોડાકોથમીર
  10. 2 ચમચીતેલ
  11. 1કટકો ગાજર ખમણેલું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ આસપાસ
  1. 1

    ઇનો સિવાય નુ બધુંજ મીક્સ કરીને 5 મિનિટ ખીરું રાખવું.

  2. 2

    પછી એક નોન સ્ટિક માં એક ચમચી તેલ મૂકીને તેમાં બે ચમચા ખીરું નાખવું.

  3. 3

    હવે ઢાંકીને થવા દેવું અને થોડી વાર પછી ઉઠલાવવું.

  4. 4

    ફરી થોડી વાર ખુલ્લું થવા દેવું.

  5. 5

    અને પછી કાઢીને ગરમ ગરમ સોસ સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

Similar Recipes