ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Dimple 2011 @cook_22227672
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15876796

સૌથી પહેલાં ગાજર ને છીણી લો.
એક પેનમાં ઘી ઉમેરી એમાં ગાજર ની છીણી ઉમેરી થોડીવાર સાંતળો.
ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી દૂધ બડી જાય ત્યાં સુધી સેકી લો.
ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો બરાબર મિક્સ કરી ખાંડ નું પાણી બડી જાય ત્યાં પછી ગેસ બંધ કરી લો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ