ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધા શાક સુધારીને રાખવા પછી ચણાનોલોટ મા મેથી ધાણાભાજી કરકરોલૉટ લીલુ લસણ ને ગરમ મસાલો હળદર લાલમસાલો તેલ નાખી લીબુનોરસ ખાંડ નાખી મિક્સ કરી મુઠીયા વારવા પછી કુકરમા તેલ મુકી તેમા આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ નાખી સાંતળવું પછી બધા શાક વધારવા પછી બધા મસાલા કરવા મીઠું નાખવુ સાંતળવું પછી ખાંડ નાખી મિક્સ કરવુ જરૂર મુજબ પાણી નાખી ગરમ થાય એટલે મુઠીયા નાખવા ને કુકર ની સીટી ચાર કરી ઠંડુ થાય એટલે ઉપર ધાણાભાજી લીલુ લસણ નાખી તેયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15876798
ટિપ્પણીઓ