કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#MS મારા બાળકો ને શીંગદાણા વધારે ભાવે છે.તલ અને મમરા ની ચિક્કી માં શીંગદાણા નો ટેસ્ટ.... ક્રંચી અને કુરકુરી ચિક્કી

#MS મારા બાળકો ને શીંગદાણા વધારે ભાવે છે.તલ અને મમરા ની ચિક્કી માં શીંગદાણા નો ટેસ્ટ.... ક્રંચી અને કુરકુરી ચિક્કી

વધુ વાંચો

પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#MS મારા બાળકો ને શીંગદાણા વધારે ભાવે છે.તલ અને મમરા ની ચિક્કી માં શીંગદાણા નો ટેસ્ટ.... ક્રંચી અને કુરકુરી ચિક્કી

#MS મારા બાળકો ને શીંગદાણા વધારે ભાવે છે.તલ અને મમરા ની ચિક્કી માં શીંગદાણા નો ટેસ્ટ.... ક્રંચી અને કુરકુરી ચિક્કી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧કલાક
આશરે ૫૦૦ ગ્રામ
  • ૧૦૦ગ્રામ તલ
  • ૫૦ ગ્રામ કાળા તલ
  • ૧૦૦ ગ્રામ ઘી
  • ૫૦ ગ્રામ મમરા
  • જેટલું મિશ્રણ હોય એટલો ગોળ
  • ૧૦૦ ગ્રામ પીનટ બટર
  • ૧ ચમચીઇલાયચી નો ભૂકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    સફેદ અને કાળા તલ ને સેકી અધકચરા વાટવા.મમરા અને તલ ને ભેગા કરી વાટકા માં ભરી માપી લેવા.

    પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    જેટલી વાટકી તલ અને મમરા હોય તેનાથી થોડો ઓછો ખામણે લો ગોળ લેવો.

  3. 3

    હવે કડાઈ મા ઘી ગરમ કરવા મૂકવું.ઘી ગરમ થાય એટલે ગોળ નાખવો.ઢીલો થાય અને ખદખદે એટલે પીનટ બટર નાખી બરાબર હલાવવું.બટર ગોળ સાથે મિક્સ થઈ જવું જોઈએ.

    પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તલ અને મમરા નું મિશ્રણ રાખી બરાબર હલાવવું.

    પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મિશ્રણ બરાબર ગોળ સાથે મિક્સ થઈ જાય પછી.ઈલાયચી નો ભૂકો નાખી મિક્સ કરવું.ગ્રીસ કરેલી થાળી માં પાથરી દેવું.

    પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    જો લાડુ વાળવા હોય તો પાણી વાળો હાથ કરી લાડુવાળવા.ગુપ્ત દાન માટે અંદર પૈસો છુપાવી લાડુ વાળી ને દાન માં અપાય.

    પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઠંડુ થાય પછી ગરમ ચપ્પુ થી ચાલતા પડી લેવા

    પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર January 17, 2022 17:45
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

kobra hoseini
kobra hoseini @ashpazi_ba_kobra
January 19, 2022 08:44
wooow superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીકી શિંગદાણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલવાની કચોરી (Lilava Kachori recipe in Gujarati Recipe in Gujarati) (Jain)
  2. લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
  3. નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
  4. રજવાડી ગળ્યો ખીચડો જૈન (Royal Sweet Khichdo Jain Recipe In Gujarati)
  5. પનીર હાંડી (PANEER Handi Recipe in Gujarati) (Jain)
  1. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  2. કાવો (Kava Recipe In Gujarati)
  3. પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
  4. પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15887653
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close