પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati)

#MS મારા બાળકો ને શીંગદાણા વધારે ભાવે છે.તલ અને મમરા ની ચિક્કી માં શીંગદાણા નો ટેસ્ટ.... ક્રંચી અને કુરકુરી ચિક્કી
પીનટ ચિક્કી (Peanut Chikki Recipe In Gujarati)
#MS મારા બાળકો ને શીંગદાણા વધારે ભાવે છે.તલ અને મમરા ની ચિક્કી માં શીંગદાણા નો ટેસ્ટ.... ક્રંચી અને કુરકુરી ચિક્કી
રાંધવાની સૂચનાઓ
- 1
સફેદ અને કાળા તલ ને સેકી અધકચરા વાટવા.મમરા અને તલ ને ભેગા કરી વાટકા માં ભરી માપી લેવા.
- 2
જેટલી વાટકી તલ અને મમરા હોય તેનાથી થોડો ઓછો ખામણે લો ગોળ લેવો.
- 3
હવે કડાઈ મા ઘી ગરમ કરવા મૂકવું.ઘી ગરમ થાય એટલે ગોળ નાખવો.ઢીલો થાય અને ખદખદે એટલે પીનટ બટર નાખી બરાબર હલાવવું.બટર ગોળ સાથે મિક્સ થઈ જવું જોઈએ.
- 4
હવે તલ અને મમરા નું મિશ્રણ રાખી બરાબર હલાવવું.
- 5
મિશ્રણ બરાબર ગોળ સાથે મિક્સ થઈ જાય પછી.ઈલાયચી નો ભૂકો નાખી મિક્સ કરવું.ગ્રીસ કરેલી થાળી માં પાથરી દેવું.
- 6
જો લાડુ વાળવા હોય તો પાણી વાળો હાથ કરી લાડુવાળવા.ગુપ્ત દાન માટે અંદર પૈસો છુપાવી લાડુ વાળી ને દાન માં અપાય.
- 7
ઠંડુ થાય પછી ગરમ ચપ્પુ થી ચાલતા પડી લેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiઉત્તરાયણ ના તહેવાર માટે આપણે ચિક્કી તો બનાવતાસજ હોઈએ છે અને ચિક્કી ખાસ કરી ને આપણે મમરા, શીંગદાણા કે તલ ની બનાવતા હોઈએ છીએ પણ મેં આ એક અલગ રીતે ચિક્કી બનાવી છે. પાન મુખવાસ ચિક્કી જે મોઢા માં મુકતા જ મીઠું પાન ખાતા હોય એવું લાગશે. Sachi Sanket Naik -
-
ચિક્કી(Chikki Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું તલ ની ચિક્કી જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. ચિક્કી બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. મકરસંક્રાંતિ માં આ ચિક્કી ઘરે ઘરે બનતી હોય છે. તો ચાલો આજે આપણે ની તલની ચિક્કી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week18 Nayana Pandya -
દાળિયાની ચિક્કી (Daliya Chikki Recipe In Gujarati)
ખાસ કરીને ઉત્તરાયણમાં આપણે ત્યાં જુદા જુદા પ્રકારની ચિક્કી બનાવવામાં આવતી હોય છે.જેવી કે- શીંગની ,તલની,મમરાની, સુકામેવાની,રાજગરાની,દાળિયાની તથા વગેરે વગેરે.... કદાચ દાળિયાની ચિક્કી દરેક ને ના પણ ભાવે. પણ મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. તેથી મેં દાળિયાની ચિક્કી બનાવી છે. એની રેશિપી તમને બતાવું છું.કદાચ આ ચિક્કી તમે બનાવો અને તમારા ઘરમાં બધાને ભાવે પણ ખરી.#GA4#Week18 Vibha Mahendra Champaneri -
ક્રેનબેરી કોર્ન ફ્લેક્સ ચીક્કી (cranberry cornflakes chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉત્તરાયણ આવે એટલે ગુજરાત માં દરેક ઘર માં ચીક્કી બનતી હોય છે. જેમાં તલ, શીંગ, મમરા, દાળિયા ની ચીકી બનતી હોય પણ આજે મે એક હેલ્થી અને ટેસ્ટી એવી ક્રેનબૅરી અને કોર્ન ફ્લેક્સ માંથી ચીક્કી બનાવી છે. ક્રેનબૅરી સ્કીન ને સારી કરે છે અને યુરીન માં થતાં ઇન્ફેક્શન ને દૂર કરવા માં પણ મદદ કરે છે. Neeti Patel -
ક્રશ પીનટ ચીક્કી (Crushed Peanut Chikki Recipe In Gujarati)
#GA4#WEEK15#ગોળ આજે મેં ક્રશ કરેલા સીંગદાણા માંથી ચીકી બનાવી છે.. ખાંડ કરતા ગોળ નો ઉપયોગ કોઈ પણ વાનગી માં કરો એ સારુ જ છે માટે મેં ગોળ ની ચીક્કી બનાવી છે.. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Aanal Avashiya Chhaya -
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS #Makar Sankranti recipe challenge મકર સંક્રાંતિ માં જુદા જુદા તૈલી બીયા નો ઉપયોગ કરી ચીકી બનાવાય છે.તલ ની ચિક્કી કે લાડુ તેમાં મુખ્ય છે. Varsha Dave -
પીનટ ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post2#Uttrayanspecial૨૦૨૧ નાં આ ફાસ્ટ યુગ માં તહેવારો ની રોનક જાણે ઓછી થતી જાય છે અને પરંપરાગત બનતી વાનગીઓ વીસરાતી જાય છે. પણ હજુ ઘણા ઘરો માં એ રીતિરિવાજ અને વાનગીઓ આજે પણ જોવા મળે છે. એટલે જ મકરસંક્રાંતિ નાં પવૅ પર મેં બીજી ચીક્કીઓ જોડે શીંગ ની ચીક્કી બનાવી. જે વષૉ થી ગુજરાતીઓ માં શિયાળુ વાનગી તરીકે બનતી હોય છે. Bansi Thaker -
મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
મમરા ની ચિક્કી નાના મોટા સહુને ભાવે છે#US Falguni soni -
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MSઉતરાયણ સ્પેશ્યલ બાળકો ને ભાવતા મમરા ના લાડુ (મમરા ની ચીકી) Bina Talati -
-
-
કાળા તલ, કોપરા ની ચિક્કી (Black Sesame Coconut Chikki Recipe In Gujarati)
#MS#post 1#winterspecial#cookpadindia#cookpadgujrati#મકરસંક્રાંતિ Keshma Raichura -
ચોકલેટ પીનટ ચીક્કી (Chocolate Peanut Chikki Recipe in Gujarati)
#MS#MakarSankranti_special#cookpadgujarati શિયાળામાં મગફળી અને તેમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. મગફળીમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે લોકો વજન ઘટાડવાનું જિમ અથવા એક્સરસાઇઝ કરે છે, મગફળી એ ઘણા આહારમાં મહત્વપૂર્ણ ખોરાક છે. મગફળીની ગરમીને કારણે શિયાળામાં તેનું સેવન કરવાથી તમારા શરીરને ગરમી મળે છે અને ઘણી બીમારીઓથી દૂર રહે છે. આવી સ્થિતિમાં આપણે ઘરે જ સીંગદાણા અને ગોળમાંથી બનેલી ચિક્કી ખૂબ જ સરળ આ માત્ર 4 ઘટકો ઘી, ગોળ મગફળી અને કોકો પાવડરની મદદથી બનાવી શકાય છે. તે ખાવામાં ખૂબ જ અદ્ભુત છે અને તે સ્વાસ્થ્યપ્રદ ગુણોથી પણ ભરપૂર છે. Daxa Parmar -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકાય......પો છે...ઊતરાયણ આવી ને પતંગ ની કાપા કાપી ચાલી. આપણાં ગુજરાતીઓ માટે મકરસંક્રાંતી નો તહેવાર એટલે પતંગ અને ચીક્કી... તલ ની, મમરા ની, શીંગદાણા ની, ડ્રાયફ્રૂટ્સ ની ... આજે મેં તલ ની ચીક્કી બનાવી છે , અને પતંગ શેપ માં સર્વ કરેલ છે. Manisha Sampat -
દાળિયા ની ચિક્કી (Daliya Chikki Recipe in Gujarati)
ઉતરાયણ નો તહેવાર હોય એટલે સીંગ અને તલ ની ચિક્કી બને તેની સાથે આ ચિક્કી પણ બને જ છે. અને દાળિયા ની ચિક્કી માં કેલ્શિએમ ભરપૂર છે. ખાવા માં તો ખુબ જ સ્વાદિષ્ટ છે.#GA4#week18 Arpita Shah -
દાળિયા ચિક્કી અને મમરા ચીક્કી (Daliya Chikki Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikki...આપણે ત્યાં નવું વર્ષ ચાલુ થાય એટલે તેહવારો પણ શરૂ થઈ જાય. અને તહેવાર પ્રમાણે અલગ અલગ સ્વાદિષ્ટ નાસ્તા અને જમવાનું પણ બને. એવો જ આપણો વર્ષ નો પેહલો તેહવાર એટલે ઉતરાયણ, ઉતરાયણ આવે એટલે બધા ને અલગ અલગ પ્રકારની ચિક્કી, અને ઉંધીયું જલેબી કેમ ના યાદ આવે, તો ચાલો એના જ માટે આજે મેં દાળિયા અને મમરા ચીક્કી બનાવી છે જે મારા ઘરમાં બધા ને વધારે પસંદ છે. Payal Patel -
મગફળી ચિક્કી (Moongfali Chikki Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiસ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત ફાયદા ધરાવતી અને ઉત્તરાયણ સ્પેશિયલ મગફળી ની ચિક્કી બધાને પ્રિય છે.. Ranjan Kacha -
મીકસ ચિક્કી (Mix Chikki Recipe In Gujarati)
#winterspecial#cookpadindia#Cookpadgujrati#chikkiમકરસંક્રાતિ નજીક આવી ગઈ છે ,ટૂંકો ટાઇમ હોય એટલે મે બધી વસ્તુ નો ઉપયોગ કરી ને એક જ ચિક્કી બનાવી છે. જેમ કે શીંગ , કાળા અને સફેદ તલ ,કોપરા નું ખમણ ,બધી જાત નું ડ્રાય ફ્રુટ ....મસ્ત બની ..ચાલો રેસિપી જોઈએ. દાળિયા ની દાળ પણ ઉમેરી શકાય .પણ મે ફરાળ માં ઉપયોગ કરવા નો હોવાથી નથી ઉમેરી . Keshma Raichura -
ચોકલેટ મમરા ચીક્કી (Chocolate Mamra Chikki recipe in Gujarati)
#MS#uttrayanspecialમમરા ની ચીકી માં કિડ્ઝ ફેવરિટ ચોકલેટી ટ્વિસ્ટ આપ્યું છે.Sonal Gaurav Suthar
-
તલ મમરા લાડુ (Sesameseed and Puffed Rice Laddu Recipe in Gujarati
#cookpadindia#cookpadgujarati#laddu#તલ_મમરા_ના_લાડું ( Sesameseed and Puffed Rice Laddu Recipe in Gujarati ) ઉત્તરાયણ નિમિત્તે મેં આજે મમરા ના લાડુ બનાવ્યા છે. જેમાં મે કાળા તલ નો ઉપયોગ કરી ને તલ મમરા ના લાડું બનાવ્યા છે. આ મમરા ના લાડુ મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. આ લાડું એકદમ ક્રિસ્પી ને અંદરથી એકદમ નરમ બન્યા છે. Daxa Parmar -
-
મમરા ની ચીકી (Mamra Chiki Recipe In Gujarati)
# મકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ# મમરા ની ચીકી #MSસંક્રાંતિ ના સમયમાં અલગ અલગ જાતની ચિક્કી બને છે. મેં મમરા ની ચીકી બનાવી છે સરસ બની છે Jyoti Shah -
-
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18 દરેક ની મનપસંદ મમરા ની ચીક્કી નાના અને મોટા જોઈ ને મન થઈ જાય તેવી રીતે બનાવ્યા છે. મમરા ખાવા અને પચવામાં હલકાં હોવાથી બે- ત્રણ ખાઈ શકાય છે. ઠંડા વાતાવરણ માં ગોળ સાથે મમરા ખાવા ની મજા જ કંઇક અલગ છે. Bina Mithani -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)