કાવો (Kava Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15890983
એક ટપેલી માં પાણી ગરમ કરો તેમાં ફૂદીનો,આદુ ખમણેલુ,મરી પાઉડર,મીઠું બઘુ નાખી ને ઉકાળવુ, કલર ચેજ થય જાય પછી ગેસ બંઘ કરી દો પછી તેમાં સચળ, ને લીંબુ નો રસ નાખી ને મીકસ કરવુ ગરમા ગરમ સવ કરવો,
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ