ટામેટા બીટ ગાજર નો સૂપ (Tomato Beetrot Gajar Soup Recipe In Gujarati)

Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608

શિયાળા માં આપણે સૌ તંદુરસ્તી વધારવા માટે કામે લાગી જઈએ છીએ.લાલ અને લીલા શાકભાજી ઓનો ખજાનો જાણે શિયાળામાં ખુલી જાય છે.બીટ,ગાજર અને ટામેટા નો સૂપ શક્તિ વર્ધક ગણાય છે..,જેમાંથી સૌથી વધુ હિમોગ્લોબીન મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 લોકો
  1. 250 ગ્રામટામેટા
  2. 3 નંગલાલ ગાજર
  3. 1-2 નંગબીટ
  4. 1 ચમચીમીઠું
  5. 2 ચમચીખાંડ
  6. 2 ચમચીકાળા મરી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપેલી માત્રા મા બીટ,ગાજર અને ટામેટા ને કુકર મા બાફી લો..

  2. 2

    હવે બાફેલા ટામેટા પરથી છાલ કાઢી લો...અહી ટામેટા ને જુદા બાફી ને ગળણી થી ગાળી ને પણ મિક્સ કરી શકાય છે..હવે તેમાં ગ્રાઇન્ડર ફેરવી તેનો પલ્પ બનાવી નાખો..

  3. 3

    હવે તેમાં પાણી ઉમેરી ઉકળવા મૂકો...ને થી ત્રણ ઉભરા આવે એટલે કોર્ન ફ્લોર ની સ્લારી ઉમેરી દો..ત્યારબાદ મીઠું,ખાંડ ને મરી પાઉડર ઉમેરી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Vyas
Nidhi Vyas @nidhi_0608
પર
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes