સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 200 ગ્રામસુરતી પાપડી
  2. 200 ગ્રામરતાળુ
  3. 200 ગ્રામબટાકા
  4. 100 ગ્રામરવૈયા
  5. 1કાચું કેળું
  6. 1જૂડી કોથમીર
  7. પા લીલું લસણ
  8. 100 ગ્રામલીલાં મરચાં
  9. 100 ગ્રામઆદુ
  10. 100 ગ્રામટોપરા નું ખમણ
  11. 1 tspતલ
  12. સ્વાદ મુજબ મીઠું
  13. 1 tspહળદર
  14. 1 tspધાણાજીરું
  15. 1 tspગરમ મસાલો
  16. 1 tspખાંડ લીંબુ
  17. 1 tspઅજમો
  18. 1 tspહિંગ
  19. 4 tbspતેલ
  20. મુઠીયા માટે :
  21. 100 ગ્રામમેથી
  22. 100 ગ્રામકોથમીર
  23. 1/2 કપબેસન
  24. 1/4 કપઘઉં નો લોટ
  25. 1 ચમચીતેલ
  26. ચપટીસોડા
  27. મીઠું
  28. રૂટિન મસાલા ઉપર મુજબ
  29. તળવા તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ કોથમીર, લીલું લસણ, ટોપરા નું ખમણ, તલ, મીઠું, આદુ મરચા ની પેસ્ટ હળદર, ધાણાજીરું, ગરમ મસાલા, ખાંડ, લીંબુ, નાખી મિક્સ કરો. અને તેને રવૈયા મા ભરો. બાકી નો મસાલો રેવા દો.

  2. 2

    કુકર મા તેલ લઇ તેમાં અજમો અને હિંગ નો વઘાર કરો. ચપટી સોડા નાખો. પછી સુરતી પાપડી નાખી સાંતળો. બટાકા, રતાળું, કેળા ને મોટુ સમારી તે ઉમેરો. ભરવાના મસાલો હતો તેનું લેયર કરો. ઉપર ભરેલા રવૈયા ગોઠવી બે સીટી વગાડો.

  3. 3

    સાઈડ મા મુઠીયા ની બધી સામગ્રી ભેગી કરી મીડિયમ કઠણ લોટ બાંધી મુઠીયા બનાવો અને તળી લો.

  4. 4

    કુકર ઠંડુ થાય એટલે મુઠીયા ઉમેરી 5 મિનિટ ધીમા તાપે થવા દો. ઉપર થી ફરી કોથમીર, લસણ, ટોપરા વડે સજાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes