કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)

Himani Vasavada
Himani Vasavada @himani

#WK4
#Week4

#WK4
#Week4

વધુ વાંચો

પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)

Himani Vasavada
Himani Vasavada @himani

#WK4
#Week4

#WK4
#Week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 300 ગ્રામપનીર
  • સેલોફ્રાય માટે તેલ
  • ➡️બિરસ્તો બનાવવા માટે -
  • 6મોટી ડુંગળી
  • 1 નાની વાટકીકાજુ
  • 4 ચમચીદહીં
  • ➡️વધાર માટે-
  • 2 મોટી ચમચીતેલ
  • 1 નાની ચમચીજીરુ
  • ચપટીહિગ
  • 1તમાલપત્ર
  • 1 ટુકડોતજ
  • 2 નંગલવીંગ
  • 3 નંગકાળા મરી
  • 2 નંગઇલાયચી
  • 1 નંગમોટો એલચો
  • 1 નંગજાવિત્રિ
  • 2ઝીણા સમારેલા લીલા મરચા
  • 8-10કળી લસણ નું પેસ્ટ
  • 7-8ટામેટાં ની પ્યુરી
  • 1/2 ચમચીહળદર
  • 1 મોટી ચમચીકશ્મીરી લાલ મરચાનો ભુકો
  • 1 ચમચીલાલ મરચાનો ભુકો
  • 1 ચમચીધાણા જીરુ
  • 1/2 ચમચીજીરુ પાઉડર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીકસુરી મેથી
  • કોથમીર
  • 2 મોટી ચમચીમલાઈ
  • પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક પેન માં તેલ નાખી તેલ ગરમ થાય એટલે પનીર ના કટકા નાખી ને સેલોફ્રાય કરી લો. પછી ગરમ તેલ મા કાજુ ના ટુકડા નાખી ને બાઉન કલર ના તળી લો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન તળી લેવાની. બન્ને ઠંડુ થઈ જાય એટલે મિકસર જાર મા નાખી ને એમાં દહીં નાખી ને પેસ્ટ તૈયાર કરી લો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર, તજ, કાળા મરી, ઇલાયચી, મોટી ઇલાયચી, લવીંગ, લીલા મરચા, લસણ નું પેસ્ટ નાખી તતળી જાય એટલે તેમાં કશ્મીરી લાલ મરચાનો ભુકો નાખી ને મિક્સ કરી લો.

  3. 3

    પછી તેમા ટામેટાં ની પ્યુરી નાખી ને મિક્સ કરી લો.એટલે તેમા બધા મસાલા નાખી ને સરખી રીતે હલાવી લેવાનું. તેમા ડુંગળી અને કાજુ નુ પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કરી ને એમાં કસુરી મેથી, ગરમ મસાલો, મીઠું નાખી થોડુંક પાણી નાખી હલાવી ને ઢાકણુ ઢાંકી ને તેલ છુટુ પડે ત્યા સુધી થવા દો.

  4. 4

    તેલ છુટુ પડી જાય એટલે તેમા મલાઈ નાખી બરાબર હલાવી ને તેમા પનીર ના કટકા નાખી સરખી રીતે હલાવી લેવાનું. કોથમીર નાખી ને સર્વ કરો. તૈયાર છે પનીર હાંડી સાથે ગાલિક નાન, તદુરી રોટલી.

    પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Himani Vasavada
Himani Vasavada @himani
પર January 24, 2022 05:50

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર હાંડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાવા પ્રિમિક્સ પાઉડર (Kava Premix Powder Recipe In Gujarati)
  2. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  3. પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
  4. ઓસામણ (Osaman recipe in Gujarati)
  5. રાગી ઓટ્સ ઈડલી (Ragi Oats Idli Recipe In Gujarati)
  1. પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  2. તુલસી અને ફુદીના યુક્ત કાવો (Tulsi Pudina Kava Recipe In Gujarati)
  3. કાવો (Kava Recipe In Gujarati)
  4. પાપડી મેથી ફુલવડા નું શાક (Papdi Methi Fulvada Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15905287
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close