રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક પેન માં તેલ નાખી તેલ ગરમ થાય એટલે પનીર ના કટકા નાખી ને સેલોફ્રાય કરી લો. પછી ગરમ તેલ મા કાજુ ના ટુકડા નાખી ને બાઉન કલર ના તળી લો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન તળી લેવાની. બન્ને ઠંડુ થઈ જાય એટલે મિકસર જાર મા નાખી ને એમાં દહીં નાખી ને પેસ્ટ તૈયાર કરી લો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર, તજ, કાળા મરી, ઇલાયચી, મોટી ઇલાયચી, લવીંગ, લીલા મરચા, લસણ નું પેસ્ટ નાખી તતળી જાય એટલે તેમાં કશ્મીરી લાલ મરચાનો ભુકો નાખી ને મિક્સ કરી લો.
- 3
પછી તેમા ટામેટાં ની પ્યુરી નાખી ને મિક્સ કરી લો.એટલે તેમા બધા મસાલા નાખી ને સરખી રીતે હલાવી લેવાનું. તેમા ડુંગળી અને કાજુ નુ પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કરી ને એમાં કસુરી મેથી, ગરમ મસાલો, મીઠું નાખી થોડુંક પાણી નાખી હલાવી ને ઢાકણુ ઢાંકી ને તેલ છુટુ પડે ત્યા સુધી થવા દો.
- 4
તેલ છુટુ પડી જાય એટલે તેમા મલાઈ નાખી બરાબર હલાવી ને તેમા પનીર ના કટકા નાખી સરખી રીતે હલાવી લેવાનું. કોથમીર નાખી ને સર્વ કરો. તૈયાર છે પનીર હાંડી સાથે ગાલિક નાન, તદુરી રોટલી.
Similar Recipes
-
-
-
-
-
પનીર હાંડી (Paneer Handi recipe in Gujarati)
#WK4#week4#cookpadgujarati#cookpadindia પનીર હાંડી એક પંજાબી સ્ટાઈલની સબ્જી છે. આ સબ્જી હાંડી સેઇપના વાસણમાં અથવા માટીની હાંડીમાં બનાવવામાં આવે છે. પનીર હાંડી ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીનું મેઇન ઇંગ્રીડીયન્સ પનીર હોવાથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે.પનીર હાંડી ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
પનીર દિવાની હાંડી (Paneer Diwani Handi Recipe In Gujarati)
#WK4#week4વિન્ટર કિચન રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
-
-
હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)
#WK4#cookpadindia#CookpadgujaratiWeek 4પનીર હાંડી Ketki Dave -
-
-
-
-
દમ હાંડી પનીર (Dum Handi Paneer Recipe In Gujarati)
#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#દમ હાંડી પનીર#Paneer Recipe#curd Recipe Krishna Dholakia -
ચીઝી પનીર હાંડી (Cheesy Paneer Handi Recipe In Gujarati)
#WK4વિન્ટર કિચન ચેલેન્જ - Week 4 Juliben Dave -
-
-
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
# વિન્ટર રેસીપી ચેલેન્જ# વીક -4 #WK4 ushma prakash mevada -
-
-
હાંડી પનીર(Handi Paneer Recipe In Gujarati)
#હાંડી પનીર#નોર્થપંજાબી શાક મા પનીર સબ્જી નું ૧ આગવું સ્થાન છે. તવા પનીર, કઢાઈ પનીર અને હાંડી પનીર મા રસોઈ નો સમય અને મસાલા અલગ અલગ રીતે પડે છે. તવા સબ્જી ફાસ્ટ તાપે અને અલગ મસાલા સાથે... જ્યારે કઢાઈ સબ્જી મા મસાલા એનાથી થોડા વધારે સમય માટે.... જ્યારે હાંડી મા કઢાઈ થી પણ વધારે સમય માટે ધીમી આંચ પર પકવવામા આવે છે. હાંડી પનીર માટે અસલ જમાનામાં મુળભુત રીતે મસાલાઓ હાથ થી પીરસવા આવતા.... આજે હું તમારાં માટે ઈ હાંડી પનીર લઇને આવી છું Ketki Dave -
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4#Week 4#cookpadindia#cookpadgujratiપનીર હાંડી તો ઘણીવાર બનાવ્યું છે ,પણ માટી ની હાંડી માં પહેલીવાર બનાવ્યું ...અને ખરેખર એમાં બનતું હોય એની અરોમા મસ્ત આવે છે ..એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બન્યું છે . Keshma Raichura -
More Recipes
ટિપ્પણીઓ