રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
સન્ડે ઈવનિંગ મેનુ રગડા પૂરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સર જાર માં મરચાં,મીઠું,જીરું,લસણ નાખી લાલ પેસ્ટ તૈયાર કરો
- 2
એક કડાઈ માં સહેજ તેલ મૂકી તેમાં જીરું નાખી બાફેલા વટાણા,મેસ કરેલા બટાકા નાખી મીઠું,મરચું, આમચૂર પાઉડર,હળદર,લાલ મરચાંની પેસ્ટ નાખી રગડો તૈયાર કરોકો
- 3
- 4
કોથમીર,ફુદીનો,મરચું,મીઠું લીંબુ ના ફૂલ નાખી,સંચળ નાખી પેસ્ટ બનાવી ને તેનું પાણી તૈયાર કરો
- 5
- 6
પછી મનગમતી વસ્તુ નાખી રગડા પૂરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15906677














ટિપ્પણીઓ