પનીર હાંડી ઈન વન મીનીટ(Paneer Handi In One Minute Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ શાક બહુજ ફટાફટ બની જાય છે અને એટલું જ ટેસ્ટી છે.
#WK4 પનીર હાંડી ઈન  વન મીનીટ

પનીર હાંડી ઈન વન મીનીટ(Paneer Handi In One Minute Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ શાક બહુજ ફટાફટ બની જાય છે અને એટલું જ ટેસ્ટી છે.
#WK4 પનીર હાંડી ઈન  વન મીનીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 મીનીટ
:2 સર્વ
  1. 100 ગ્રામપનીર
  2. 1મોટું કેપ્સીકમ
  3. 1 ટે સ્પૂનતેલ
  4. 1 નંગતમાલ પત્ર
  5. 1 નંગસુકુ લાલ મરચું
  6. 2 નંગલવીંગ
  7. 1 ટુકડોતજ
  8. 2 નંગકાચા ટામેટા ની પ્યોરે
  9. 1 નંગસમારેલું લીલું મરચું
  10. 1મોટું કેપ્સીકમ ના ટુકડા ડાઈસ કરેલા
  11. 1/2કાંદો ડાઈસ કરેલો
  12. 1 ટી સ્પૂનલાલ મરચું
  13. 1/3 ટી સ્પૂનહળદર
  14. 1 ટી સ્પૂનધાણા જીરું
  15. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  16. 1/2 ટી સ્પૂનપનીર મસાલો
  17. 1/2 કપપાણી
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. છીણેલું પનીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

1 મીનીટ
  1. 1

    એક કડાઈ માં તેલ ગરમ કરી અંદર તમાલ પત્ર, તજ, લવીંગ, સુકું લાલ મરચું નાંખી સોતે કરવું. કેપ્સીકમ, કાંદા અને લીલું મરચું નાંખી મીકસ કરવું.

  2. 2

    અંદર ટામેટા ની પ્યોરે નાંખી 2-3 મીનીટ ઢાંકી ને કુક કરવું.

  3. 3

    બધો મસાલો નાંખી મીકસ કરવું. છેલ્લે પનીર ના ટુકડા નાંખી હલકે હાથે મીકસ કરવું.પાણી નાંખી મીકસ કરી, 2-3 મીનીટ ઢાંકી ને કુક કરવું.

  4. 4

    છેલ્લે છીણેલું પનીર થી સુશોભિત કરી સર્વ કરવું. આ પંજાબી શાક સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes