સુવા ની ભાજી ના થેપલા (Suva Bhaji Thepla Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉંનો લોટ
  2. 2 કપસમારેલી સુવા ની ભાજી
  3. 1/2 કપસમારેલું લીલું લસણ
  4. 1 ટેબલ સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  5. 1/2 ટી સ્પૂનહળદર
  6. 1 ટી સ્પૂનઅજમો
  7. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  8. 3 ટેબલ સ્પૂનદહીં
  9. 2 ટેબલ સ્પૂનતેલ
  10. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સુવા ની ભાજી ને ધોઈ ને કોરી કરી ઝીણી સમારી લેવી. પછી એક બાઉલમાં લોટ લઈ તેમાં બધા ધટકો ઉમેરીબરોબર મિક્સ કરી પાણી થી લોટ બાંધી લેવો.

  2. 2

    પછી તેમાં થી એકસરખા લુઆ કરી લોટ નું અટામણ લઈ થેપલા વણી લેવા.

  3. 3

    હવે ગરમ તવી માં બંને બાજુ શેકી તેલ મુકી શેકી લેવા.

  4. 4

    ગરમાગરમ સુવાની ભાજી ના થેપલા ને મરચા ની સાથે સર્વ કર્યા છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Top Search in

Similar Recipes