કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

ખૂબ જ ટેસ્ટી રેસીપી મારા બાળકોની ફેવરેટ

ખૂબ જ ટેસ્ટી રેસીપી મારા બાળકોની ફેવરેટ

વધુ વાંચો

છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

ખૂબ જ ટેસ્ટી રેસીપી મારા બાળકોની ફેવરેટ

ખૂબ જ ટેસ્ટી રેસીપી મારા બાળકોની ફેવરેટ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
ચાર લોકો માટે
  1. ૧/૪ કિલો કાબુલી ચણા
  2. જરૂર મુજબ પાણી
  3. 1/4 ચમચી ખાવાનો સોડા
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 વાટકીતેલ
  6. 1/4 ચમચી જીરૂં
  7. ચપટી હિંગ
  8. 2ડુંગળી બારીક સમારેલી
  9. 2ટામેટાં ની પ્યુરી
  10. ૧ ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  11. 1 ચમચીછોલે મસાલા
  12. ચપટીહળદર
  13. 1/2 ચમચી ધાણાજીરૂ પાઉડર
  14. 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું
  15. સ્વાદ મુજબ મીઠું
  16. 1/4 ચમચી ખાંડ
  17. 1/4 ચમચી કસુરી મેથી
  18. પૂરી બનાવવા માટે
  19. 1 બાઉલ ઘઉંનો લોટ
  20. 4 ચમચીતેલ, સ્વાદ મુજબ મીઠું
  21. 1/2 ચમચી ખાંડ
  22. જરૂર મુજબ પાણી
  23. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાને આખી રાત પલાડી રાખો ત્યારબાદ કુકરમાં જરૂર મુજબ પાણી મીઠું અને સોડા નાખી ચારથી પાંચ સીટી વગાડી લો ત્યારબાદ કુકર ને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો

  2. 2

    ત્યારબાદ લોયા માં તેલ ગરમ મૂકી હિંગ જીરુ નાખી કાંદાને ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમાં બનાવેલી ટમેટાની પ્યૂરી આદુ-મરચા-લસણની પેસ્ટ અને જરૂર મુજબ બધા મસાલા કરી ગ્રામ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો

  3. 3

    પછી તેમાં બાફેલા ચણા અને કસુરી મેથી નાખી બરાબર મિક્સ કરી લો અને ધીમા ગેસ પર પાંચ મિનિટ માટે થવા દો. તો હવે આપણા છોલે ચણા બનીને તૈયાર છે

    છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પૂરી બનાવવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લો ત્યારબાદ તેમાં તેલ મીઠું ખાંડ અને જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધી લો ત્યારબાદ તેના લુઆ પાડી ને પૂરી વણી લો અને કડાઈમાં તેલ ગરમ મૂકી પૂરીને બંને બાજુથી ગુલાબી રંગની તળી લો

    છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ છોલે પૂરી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.

    છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર January 25, 2022 05:35
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Madhvi Dwivedi
Madhvi Dwivedi @madhvi_2011
January 25, 2022 09:26
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. છૂટ્ટી ખીચડી ઓસામણ
  2. સ્ટફ્ડ ઈટાલીયન રોલ લોચો(Stuffed Italian Roll Locho recipe in Gujarati) (Jain)
  3. કાવો (Kava Recipe In Gujarati)
  4. વેજીટેબલ ડપકા કઢી (Vegetable Dapka Kadhi Recipe In Gujarati)
  5. ઓસામણ (Osaman Recipe In Gujarati)
  1. ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
  2. ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
  3. કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
  4. મગ (Moong Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15911432
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close