ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25

ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૪ વાટકીચણાદાળ
  2. ૧/૪ વાટકીમોગર દાળ
  3. ૧/૪ વાટકીતુવેરની દાળ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. જરૂર મુજબ પાણી
  6. ૧/૨ ચમચીહળદર
  7. 1તમાલપત્ર
  8. ટુકડોતજ નો
  9. મિડીયમ સાઈઝ નું ટામેટું સમારેલું
  10. આદુનો ટુકડો એક ઇંચ
  11. ૧ ચમચીજીરુ
  12. ૧ચમચી લસણની પેસ્ટ
  13. ૧/૨ ચમચીહિંગ
  14. ૧ચમચી મરચું પાઉડર
  15. સૂકું લાલ મરચું
  16. થોડી ઝીણી સમારેલી કોથમીર
  17. ૩ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ત્રણે દાળ ની સારી રીતે ધોઈ 1/2 કલાક પલાળી રાખવી.ત્યારબાદ કુકરમાં દાળ અને બે વાટકી પાણી તમાલપત્ર તજ નો ટુકડો નાખી છ સીટી વગાડી બાફી લેવી.

  2. 2

    કડાઈમાં તેલ મૂકી વઘાર કરવો. હવે તેમાં ટામેટાં નાખી સોફ્ટ થાય પછી મીઠું અને બધા મસાલા નાખી બરાબર શેકી લેવા.

  3. 3

    હવે તેમાં બાફેલી દાળ અને જરૂર મુજબ પાણી નાખી પાંચ મિનિટ ધીમાતાપે ઉકળવા દો પછી તેમાં કોથમીર નાખી ગેસ બંધ કરી દેવો.

  4. 4

    તો તૈયાર છે ત્રેવટી દાળ. તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes