ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/4 કપચણા ની દાળ
  2. 1/4 કપમગની દાળ
  3. 1/4 કપતુવેરની દાળ
  4. .
  5. 2-3 ચમચીતેલ
  6. 1 ચમચીજીરું
  7. 1 નંગતમાલપત્ર
  8. 2 નંગલવિંગ
  9. 2 નંગસૂકા લાલ મરચા
  10. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  11. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  12. 1 નંગસમારેલી ડુંગળી
  13. 1 નંગસમારેલુ ટામેટું
  14. 1 ચમચીહળદર
  15. 2 ચમચીલાલ મરચું
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. 1/4 ચમચીહિંગ
  18. વઘાર માટે
  19. તેલ
  20. સૂકા લાલ મરચા
  21. લાલ મરચું
  22. ગાર્નીશિંગ માટે
  23. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ, મગની દાળ અને તુવરની દાળ ને મીઠું, હળદર અને એક ચમચી તેલ નાખી બાફી લેવું.
    હવે એક પેનમાં તેલ, જીરું, ખડા મસાલા, હિંગ,આદુ-લસણ-મરચાંની પેસ્ટ, ડુંગળી અને ટામેટું નાખી સાંતળવું.

  2. 2

    પછી તેમાં હળદર,લાલ મરચું, મીઠું અને બાફેલી દાળ ઉમેરી 2 મિનિટ થવા દેવું.

  3. 3
  4. 4

    ત્યાર પછી વઘાર રેડી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes