કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીટરૂટ વાળી ફરસી પૂરી (Beetroot Farsi Poori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીટરૂટ વાળી ફરસી પૂરી (Beetroot Farsi Poori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બીટરૂટ વાળી ફરસી પૂરી (Beetroot Farsi Poori Recipe In Gujarati)

cooking with viken
cooking with viken @cook_29711843
United Kingdom

મને બીટરૂટ નો કુદરતી કલર ખુબ જ ગમે છે મને પેહલા નોહ્તુ ફાવતું જ્યારે હું ભારત દેશ ( આપણો દેશ 🇮🇳❤️)માં રહેતો હતો પણ બ્રિટન આવ્યા પછી બીટ ખાવાનું ગમે છે

મને બીટરૂટ નો કુદરતી કલર ખુબ જ ગમે છે મને પેહલા નોહ્તુ ફાવતું જ્યારે હું ભારત દેશ ( આપણો દેશ 🇮🇳❤️)માં રહેતો હતો પણ બ્રિટન આવ્યા પછી બીટ ખાવાનું ગમે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 min
2-3 સર્વિંગ્સ
  1. 1 કપઘઉં લોટ
  2. 1/4 tspમીઠું
  3. 1/2 ટીસ્પૂનજીરું
  4. 1/2 tsp કેરમ બીજ (અજમો)
  5. 1/2 tspકાળા મરીનો ભૂકો
  6. 1 tbsp તેલ
  7. 1/4+ 1/4 કપ બીટરૂટ પ્યુરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 min
  1. 1

    🔷બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો

    બીટરૂટ વાળી ફરસી પૂરી (Beetroot Farsi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પ્યુરી ઉમેરો અને લોટ બાંધો (મધ્યમ સખત)

    બીટરૂટ વાળી ફરસી પૂરી (Beetroot Farsi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીટરૂટ વાળી ફરસી પૂરી (Beetroot Farsi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    🔷મોટી રોટલી વણી લો અને તેમાં કાણાં કરો પછી કટરની મદદથી નાના ગોળાકાર આકારમાં કાપો
    (તમે નાની નાની વણી પણ શકો છો કટર ના હોય તો)

    બીટરૂટ વાળી ફરસી પૂરી (Beetroot Farsi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીટરૂટ વાળી ફરસી પૂરી (Beetroot Farsi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    🔷તેને મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો

    બીટરૂટ વાળી ફરસી પૂરી (Beetroot Farsi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીટરૂટ વાળી ફરસી પૂરી (Beetroot Farsi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીટરૂટ વાળી ફરસી પૂરી (Beetroot Farsi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

cooking with viken
cooking with viken @cook_29711843
પર January 25, 2022 21:33
United Kingdom

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. છૂટ્ટી ખીચડી ઓસામણ
  2. સ્ટફ્ડ ઈટાલીયન રોલ લોચો(Stuffed Italian Roll Locho recipe in Gujarati) (Jain)
  3. કાવો (Kava Recipe In Gujarati)
  4. ઓસામણ (Osaman Recipe In Gujarati)
  5. વેજીટેબલ ડપકા કઢી (Vegetable Dapka Kadhi Recipe In Gujarati)
  1. કાવો (Khavo Recipe in gujarati)
  2. ભાઈબીજ સ્પેશિયલ સલાડ
  3. ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
  4. ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15913780
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close