ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

#WK5
#WEEK5
#વિન્ટર કિચન ચેલેન્જ
#ત્રેવટી દાળ
. ... આજે કૂકપેડ તરફ થી ત્રેવટી દાળ બનાવવાની થીમ આપી છે...આ દાળ અલગ અલગ ઘણી રીતે બનતી હોય છે.
મેં આજે હવેલી માં શ્રી હરી ને બનાવી ને ભોગ અર્પણ કરે છે ઈ રીતે આ દાળ બનાવી ને મુકી રહી છું
હવેલી માં ડોલોત્સવ નાં ચોથા ખેલ સમયે કે દ્વિતિય દિવસે રાજભોગ સમયે સખડી ભોગ માં આ ત્રેવટી દાળ બનાવી ને ભાત સાથે શ્રી હરિ....શ્રી ઠાકોરજી ને અર્પણ કરી ને પ્રસાદ ભકતો ગ્રહણ કરે છે. (sakhdi bhog)
આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે.
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5
#WEEK5
#વિન્ટર કિચન ચેલેન્જ
#ત્રેવટી દાળ
. ... આજે કૂકપેડ તરફ થી ત્રેવટી દાળ બનાવવાની થીમ આપી છે...આ દાળ અલગ અલગ ઘણી રીતે બનતી હોય છે.
મેં આજે હવેલી માં શ્રી હરી ને બનાવી ને ભોગ અર્પણ કરે છે ઈ રીતે આ દાળ બનાવી ને મુકી રહી છું
હવેલી માં ડોલોત્સવ નાં ચોથા ખેલ સમયે કે દ્વિતિય દિવસે રાજભોગ સમયે સખડી ભોગ માં આ ત્રેવટી દાળ બનાવી ને ભાત સાથે શ્રી હરિ....શ્રી ઠાકોરજી ને અર્પણ કરી ને પ્રસાદ ભકતો ગ્રહણ કરે છે. (sakhdi bhog)
આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવરદાળ, મગ ની પીળી દાળ અને અડદ દાળ ને પાણી થી ત્રણેક વાર ધોઈ લો ને ૧\૨ કલાક માટે પાણી માં પલાળીને રાખો.
કુકરમાં બે કપ પાણી ઉમેરી ને ગરમ કરવાં રાખો,પાણી ગરમ થાય એટલે તેમાં ધોયેલી અને 1/2કલાક પલાળીને રાખેલ દાળ અને 1/2 ચમચી શુધ્ધ ઘી ઉમેરી ને હલાવી ને ઢાંકણ ઢાંકી ને ૨ સીટી બોલાવી લો. - 2
કુકરમાં થી પ્રેશર નીકળી જાય પછી ઢાંકણ ખોલી ને દાળ માં ૨ કપ પાણી ઉમેરી હલાવી લો ને પછી તેમાં મીઠું, હળદર ઉમેરી ને હલાવી લો ને ત્રણેક મિનિટ માટે ધીમી આંચ પર રાખી દાળ ને થવા દો.
- 3
પછી દાળ માં મરી પાઉડર, ગરમ મસાલો અને હીંગ ઉમેરી ને સરસ હલાવી ને ૧ મિનિટ પછી તેમાં છીણેલ આદુ,ગોળ અને લીંબુ નો રસ ઉમેરી ને બધું જ સરસ હલાવી લો અને દાળ માં ૧ કપ આસપાસ પાણી ઉમેરી, હલાવી ને ઢાંકણ ઢાંકી ને સરસ ઉકળવા દો.(ત્રણેક મિનિટ)
- 4
દાળ સરસ ઉકળી જાય પછી,વઘારિયા માં ૧ ચમચી ઘી ગરમ કરી મેથી દાણા અને રાઈ ઉમેરો, તતડે એટલે આ સરસ તૈયાર કરેલ વઘાર ને દાળ માં ઉમેરી ને એકાદ - બે મિનિટ ઉકાળો....
- 5
તૈયાર છે શ્રી ઠાકોરજી ને ધરવા માટે ત્રેવટી દાળ સાથે ભાત ને અર્પણ કરી ને પ્રસાદ ગ્રહણ કરવાનો.
- 6
હવેલી માં ડોલોત્સવ નાં ચોથા ખેલ સમયે કે દ્વિતિય દિવસે રાજભોગ સમયે સખડી ભોગ માં આ ત્રેવટી દાળ બનાવી ને ભાત સાથે શ્રી હરિ....શ્રી ઠાકોરજી ને અર્પણ કરી ને પ્રસાદ ભકતો ગ્રહણ કરે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન દાલ બાટી,ચૂરમૂં સાથે લાલ ચટણી (Jain Dal Bati Churmu Lal Chutney Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏 આજે પર્યુષણ માટે ની રાજસ્થાની દાળ-બાટી ચૂરમૂં ને સાથે લાલ ચટણી બનાવી છે. Krishna Dholakia -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
જનરલી બધા મિક્સ દાળ બનાવતા હોય છે હુ પણ બનાવુ છુંઆજે મેં ત્રેવટી દાળ બનાવી છેપેલા ના ટાઈમ મા દાદી નાની લોકો બનાવતાતો આવો જોઈએ કઈ રીતે બને છે#WK5#WEEK5 chef Nidhi Bole -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ#WK5આજે મેં ત્રેવટી દાળ બનાવી ટેસ્ટ મા ખૂબ જ સારી અને ખાવામાં પણ હેલ્ધી છે .આ દાળ નો પંજાબી દાળ જેવો જ ટેસ્ટ હોય છે. Sonal Modha -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આજે મે ત્રણ દાળ ને મિક્સ કરી ત્રેવટી દાળ બનાવી છે જે ખૂબ જ હેલઘી છે અને બનાવમાં પણ ખૂબ સરળ છે hetal shah -
ત્રેવટી દાળ (Trevti Daal Recipe In Gujarati)
#WK5#cookpadgujarati#cookoadindia Trevti Daal માં તમારી પસંદ i મુજબ અડદ દાળ,કે બીજી દાળ પણ લઈ શકો.અને મે અહીંયા એકદમ સરળ રીતે બની જાય એ રીતે ત્રેવટી દાળ બનાવી છે .ઉનાળા માં જ્યારે કોઈ શાક ન હોય ત્યારે ખાસ આવી દાળ બનાવી શકાય છે. અને winter માં પણ ગરમ દાળ બનાવી શકાય . सोनल जयेश सुथार -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5મેં આજે ચણાદાળ,તુવેરદાળ અને મોગરદાળ નો ઉપયોગ કરી ત્રેવટી દાળ બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
ત્રેવટી દાલ (Trevti dal Recipe in Gujarati)
#WK5#week5#cookpadgujarati#cookpadindia દાલ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે જેવી કે દાલ ફ્રાય, દાલ તડકા, દાલ મખની, ત્રેવટી દાલ વગેરે. બધાના સ્વાદ માં અને બનાવવાની રીતમાં થોડો થોડો ફરક હોય છે. મેં આજે અહીંયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી ત્રેવટી દાલ બનાવી છે. આ દાલ ગુજરાતી દાલ તરીકે પણ ઓળખાય છે. આ દાલ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ફ્ટાફટ બની જાય છે. ત્રેવટી દાલ નાના-મોટા સૌને ભાવે તેવી બને છે. Asmita Rupani -
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#childhood અમે નાના હતા,ત્યારે દાળ-ભાત નો કૂવો કરી ને બટાકા ના શાક ના ફોડવા છૂટા છૂટા મૂકી ને પછી આવ જો ખાઈ લે નહીં તો તારા કૂવા માં થી કાગડો ખાઈ જશે...અને પછી હું ને મારા ભાઈ બ્હેન ફટાફટ ખાઈ લેતા...આ જ રીતે પછી અમે મોટા થયા એટલે અમે અમારા થી નાના બાળકો ને,પછી મારી દીકરી ને..આ સિલસિલો ચાલુ જ રહેશે...ભલે યુગ પરિવર્તન થાય પણ ગોળ-ઘી રોટલી નું પપુડું, ખાંડ-મલાઈ રોટલી નું પપુડું, દાળ-ભાત કે કઢી-ભાત નો કુવો ....ને ગુબીચ ગોળ ની ચાસણી ને કડક કરી તલ નાખી ઠારી કાપા પાડી ને પછી એય ચૂસવાની.. કૂકપેડ તરફથી મળેલ childhood થીમ થી કંઈક કેટલીયે યાદો તાજી થઈ...આભાર કૂકપેડ Krishna Dholakia -
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas -
-
શેકેલી મગ ની પીળી દાળ નો શીરો (Roasted Moong Yellow Dal Sheera Recipe In Gujarati)
#CB6#WEEK6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ "રાધે રાધે રાધે...શીરો પૂરી ખાજે" એમ બોલી એ એટલે ભાંખોડીયાં ભરતું બાળક હસતું હસતું ને બે હાથે તાલી પાડી ને આવી દાદી ના હાથે શીરો આરોગી લેશે....એ પણ શીરા ને ખરો ન્યાય અને મહત્વ આપે છે....ટૂક માં, 'બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં સુભાનઅલ્લાહ'....બધા ને શીરો ભાવે....અને એટલે જ ઘઉં, બાજરી, રવા નો.... તો ...ઉપવાસ માં પણ શિંગોડા ના લોટ, રાજગરા ના લોટ,બટાકા નો,શકકરીયા .......નો ઉપયોગ કરી ને....શીરો કરીએ...કૂકપેડ માં થી થીમ આપવામાં આવી મગ ની દાળ નો શીરો એ પણ એકદમ સ્વાદિષ્ટ અને કણીદાર પાછો આરોગ્યવર્ધક તો ખરો જ... Krishna Dholakia -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મગ ની દાળ ની કચોરી Krishna Dholakia -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આ રેસિપી હું મારા દાદી પાસેથી શીખી છું . ત્રેવટી દાળ ગુજરાતમાં ઘણા ઘરોમાં બનતી જ હોય છે પણ દરેકની રીત અને પ્રમાણ માપ અલગ અલગ હોય છે.અહીં મેં મારા દાદીની રીત પ્રમાણે ચણાની તુવેરની અને સાથે એક ફોતરાવાળી દાળ લીધી છે,જો લીલી દાળના બદલે કાળી અડદની વાપરવી હોય તો મગની મોગર દાળ એક ચપટી લેવી.આ રીતે કરવાથી દાળ એકદમ ચાંદલા વાળી અને લિક્વિડ એકદમ સરસ બને છે. તો આવો જાણીએ પોષક તત્વોથી ભરપૂર અને સ્વાદિષ્ટ એવી ત્રેવટી દાળ બનાવવાની રીત. Riddhi Dholakia -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#AM1આ દાળ ખાસ તો અમારા નાગરો ના ઘરો માં બનતી ત્ર ભાગી દાળ કહેવાય છે. જે સ્વાદ માં પણ બઉ જ ટેસ્ટી બને છે. ત્રણ દાળ મિક્સ હોય એટલે એના ગુણો પણ ત્રણ ઘણા સારા હોય છે. Hena Food Junction -
લીલી મગ ની દાળ ના પુડલા (Green Moong Dal Pudla Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏આ પુડલા ને તિથિ, એકાસણા માં બનાવી ખાઈ શકાય.ને આ પુડલા ને એકાસણા માટે ગન પાઉડર ચટણી માં તેલ ઉમેરી ને પીરસી શકાય કે કાચા કેળા ના શાક ને મગ ના સૂપ સાથે પીરસી શકાય છે .□આયંબિલ માં પણ તમે બનાવી ને લઈ શકો છો,આયંબિલ માટે આ પુડલા ને મગ કે મગ ની દાળ ના સૂપ સાથે પીરસો. Krishna Dholakia -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#વિન્ટર કિચન ચેલેન્જ 5ત્રેવટી દાળ એટલે ત્રણ મિક્સ દાળ - મગની મોગર દાળ+ચણાની દાળ+તુવર દાળ. બધી દાળો પ્રોટીનથી ભરપૂર હોવાને લીધે ડાયટ માં જરૂરી છે. એમ પણ દાળ-ભાત કે દાલ-ખિચડી દરેક ઉંમરના, માદા-સાજા બધા માટે ગુણકારી છે.આ દાળ ભારતનાં લગભગ દરેક રાજ્ય માં બને છે. બસ રેસીપીમાં થોડા ફેરફાર હોય. Dr. Pushpa Dixit -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે જમણવારમાં દાળ બને છે તેવી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC1 chef Nidhi Bole -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
આ દાળ ની ઓળખ જ એના નામ માં છે. ત્રેવટી-- ત્રણ દાળ માં થી બનાવવા આવે છે. ભાખરી , લસણની ચટણી અને ગોળ સાથે આ દાળ બહુજ સરસ લાગે છે અને હેલ્થી પણ ખુબ જ છે.#WK5 Bina Samir Telivala -
ત્રેવટી મેથી દાળ (Trevti Methi Dal Recipe In Gujarati)
#WK5#WEEK5આ દાળ મા ચણા દાળ જરૂરી ingredients છે. બીજી તમે તમને મનગમતી દાળ મિક્સ લઈ શકો. મેં અહીં મોગર દાળ અને અડદ દાળ યુઝ કર્યું છે. તમે મસૂર, તુવેર પણ લઈ શકો. આ દાળ પરાઠા અને રાઈસ બંને સાથે ડિનર અને લંચ મા લઈ શકાય. મેં અહીં મેથી ની લીલી ભાજી નાખી બનાવી છે ખૂબ જ સરસ કોમ્બિનેશન અને ટેસ્ટ પણ. પ્રોટિન રીચ દાળ અને નાના મોટા સૌ ને ભાવતી. જોડે પાપડ, સલાડ અને છાશ પછી તો જલસા. Parul Patel -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5ત્રેવટી દાળ એક એવી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે જે રોટલી, ચપાટી, નાન, પરોઠા, પુલાવ કે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે મગની દાળ, તુવર દાળ અને ચણાદાળના મિશ્રણથી બને છે. તે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. આથી જો તમે રોજ રોજ તુવેરની દાળ ખાઈને કંટાળી ગયા હોવ અથવા તો સાંજે પરોઠા સાથે સબ્જીના બદલે કંઈ બીજુ બનાવવા માંગતા હોવ તો ત્રેવટી દાળ ટ્રાય કરો, ખાવાની મજા પડી જશે. Juliben Dave -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#Winter kitchen challenge#પરંપરાગત "દાલ-રોટી ખાઓ પ્રભુ કે ગુન ગાઓ".કડીને સાથૅક કરતી આ રેશીપી હોય ત્યારે વાડી-ખેતર યાદ આવે.ઉનાળાની રૂતુ હોય શાકભાજી મોંઘા હોય યા જોઈએ તેવા મળતા ના હોય ત્યારે આ દાળ બનાવવી હાથવગો ઉપાય કહી શકાય.બને પણ જલ્દી અને ખાવામાં એકદમ ટેસ્ટી ચટાકેદાર ત્રેવટી દાળ જેમાં ત્રણદાળ મીક્સ કરીને મસાલા કરી ફ્રાય કરી તૈયાર કરાય એવી દાળ. ત્રેવટી દાળએ ખેડુતો અને મજુરોના ખોરાકની શાન છે. Smitaben R dave -
પાલક મગની દાળ(palak mag ni dal recipe in Gujarati)
હું ઘણી બધી જાતની દાળની વાનગીઓ બનાવું છું જેમાં મેથી દાળ, પાલક ની દાળ, સવા ની દાળ. જમવામાં આ રીતે પો્ટીન જોડે લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરવાનો એક સારો રસ્તો છે. આનાથી જે છોકરાં ઓ એકલી દાળ કે ભાજી નથી ખાતા એ ખાઇ શકે છે.આજે મેં મગની દાળ પાલક ની ભાજી જોડે બનાવી છે. અમારી ઘરે આ બધાને ખુબજ ભાવે છે, બની પણ ખુબ ઝડપ થી જાય છે અને ખુબજ હેલ્ધી. પચવાંમા પણ ખુબ હલકું.. એકદમ શુદ્ધ અને શાત્વીક ખાવાનું.તમે પણ આ રીતે બનાવી જોવો. તમને પણ ખાવાની ખુબ મઝા આવશે.#સુપરશેફ1#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ત્રેવટી દાળ તડકા (Trevti Dal Tadaka Recipe In Gujarati)
#WK5#week5 ત્રેવટી દાળ એક એવી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે જે રોટલી, ચપાટી, નાન, પરોઠા, પુલાવ કે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે મગની દાળ, તુવર દાળ અને ચણાદાળના મિશ્રણથી બને છે. તે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. Payal Sachanandani (payal's kitchen) -
અમૃતસરી દાળ (Amritsari Dal Recipe In Gujarati)
#AM1દાળ એ એવી વાનગી છે જે દરેક પ્રદેશ માં બનાવવામાં આવે છે. દરેક પ્રદેશ માં દાળ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. અમૃતસરી દાળ એ એક પંજાબી દાળ છે. જે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત દાળ છે. જેમાં અરદ દાળ અને ચણા ની દાળ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે. Komal Doshi -
પંચરત્ન દાળ(Panchratna Dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળઆજે આ રાજસ્થાની ડીશ પંચરત્ન દાળ પહેલી વાર બનાવી અને ખૂબ જ સ્વાદિષ્ટ બના. ઘરે બધા ને બહુ ભાવી. પાંચ દાળ ના મેળ સાથે આ એક હેલ્થી રેસિપી છે, અને આ દાળ ને જીરા રાઈસ સાથે સર્વ કરી છે તમે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને અહી મેં દાળ નું માપ અલગ રીતે લીધું છે તમે બધી દાળ સરખા પ્રમાણ માં લઈ ના પણ બનાવી શકો છો. Sachi Sanket Naik -
-
દાળ તડકાં (Dal Tadka Recipe in Gujarati)
#MA#Cookpadguj#Cookpadindiaઆજે મેં મમ્મી ની દાળ જે મારી most favourite છે.જે મારી મમ્મી every sunday બનાવે છે.Sunday special menu.આજે મે બનાવી છે.આ એક રાજસ્થાની દાળ છે. અને તેમાં પાંચ દાળ હોય છે.બધી દાળ પોતાનું એક અલગ જ flavour આપી ને આ દાળ ને unique બનાવે છે.આ પંચમેલ દાળ એક high protion રેસિપી છે. Happy mother's day ❤️ Mitixa Modi -
More Recipes
ટિપ્પણીઓ (9)