ડ્રાયફ્રુટ ખજૂર રોલ (Dryfruit Khajoor Roll Recipe In Gujarati)

Gohil Harsha @harsha231167
સ્પેશિયલ છોકરાઓ માટે ની વાનગી છે
ડ્રાયફ્રુટ ખજૂર રોલ (Dryfruit Khajoor Roll Recipe In Gujarati)
સ્પેશિયલ છોકરાઓ માટે ની વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂરના બી કાઢી ખજૂરને મિક્સીમાં ક્રશ કરો
- 2
કાજુ અને બદામ ને બારીક કટીંગ કરો
- 3
કાજુ અને બદામ ના પીસ ને ખજૂર માં એડ કરો
- 4
તેમાં નારિયેળનું છીણ મિક્સ કરો
- 5
આ બધી આઇટમ ને બરાબર મિક્સ કરી હાથેથી થોડી દબાવો
- 6
હવે તેને મનગમતો આકાર આપો
- 7
દરેક આકારને નાળીયેરના છીણ માં થોડા રગદોળો
- 8
ડ્રાયફ્રુટ ખજૂર રોલ રેડી
Keywords
Similar Recipes
More Recipes
- ચીઝ પનીર અંગૂરી (Cheese Paneer Angoori Recipe In Gujarati)
- છીબા ઢોકળી (Chiba Dhokli Recipe In Gujarati)
- વણેલા ગાંઠીયા સાથે ખાવા ટેસ્ટી ચટણી
- મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)
- ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15931971



ટિપ્પણીઓ (10)