તીખી સેવ (Tikhi Sev Recipe In Gujarati)

Saroj Rathod
Saroj Rathod @saroj_12

#JR

તીખી સેવ (Tikhi Sev Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ચણાનો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. ચપટીઅજમો
  4. 2 ચમચીઅધકચરા વાટેલા ધાણા અને લાલ મરચાં
  5. 1/2 ચમચી સંચળ
  6. તેલ તળવા માટે
  7. 1/2 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટના બધા મસાલા ઉમેરી લેવા

  2. 2

    જરૂર પૂરતું પાણી લઇ લોટ બાંધો

  3. 3

    સંચામાં ભરી તેલમાં તળવી

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Rathod
Saroj Rathod @saroj_12
પર

Similar Recipes