ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધી દાળ ને ધોઈને 1/2કલાક પલાળીને કુકરમાં ત્રણ વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો.
- 2
કુકર માંથી વરાળ નીકળી જાય પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું. દાળ મા બધા મસાલા કરવાં. ક્રશ કરી લેવી.
- 3
હવે એક પેનમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં વધારનો મસાલો નાખી વધાર થાય એટલે તેમાં દાળ નાખી ને મીક્ષ કરી લેવું.
- 4
દસ થી પંદર મીનીટ સુધી દાળ ને ઉકળવા દેવી. ગોળ નાખી ને મીક્ષ કરી લેવું.છેલ્લે એક ચમચી લીંબુ નો રસ નાખી દેવો. મીક્ષ કરી લેવું. તો તૈયાર છે ત્રેવટી દાળ.
- 5
મે દાળ ને ભાત,સંભારો અને પાપડ સાથે સર્વ કરી છે.
- 6
Keywords
Similar Recipes
More Recipes
- ચીઝ પનીર અંગૂરી (Cheese Paneer Angoori Recipe In Gujarati)
- વણેલા ગાંઠીયા સાથે ખાવા ટેસ્ટી ચટણી
- ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
- છીબા ઢોકળી (Chiba Dhokli Recipe In Gujarati)
- મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15932194








ટિપ્પણીઓ (3)