બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)

Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111

બટાકા ની ગણી વાનગી બને છે. બારે માસ મળતાં બટાકા બધાને ભાવતા જ હોય છે. બટાકા ની સૂકી ભાજી સરળતા થી બને છે. સાથે જ સ્વાદિષ્ટ પણ લાગે છે.

બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)

બટાકા ની ગણી વાનગી બને છે. બારે માસ મળતાં બટાકા બધાને ભાવતા જ હોય છે. બટાકા ની સૂકી ભાજી સરળતા થી બને છે. સાથે જ સ્વાદિષ્ટ પણ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
5 લોકો
  1. 400 ગ્રામબટાકા
  2. 1ટામેટું
  3. 2-3લીલા મરચાં
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1 ચમચી હળદર
  6. 1 ચમચી ધાણા પાઉડર
  7. 1 ચમચી મીઠું
  8. 1/4 ચમચી રાઇ
  9. 1/4 ચમચી જીરું
  10. 1/4 ચમચી હિંગ
  11. 1/4 ચમચી ખાંડ
  12. 5-6મરી દાણા
  13. સમારેલી કોથમીર થોડી
  14. 1 ચમચોતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    બટાકા ને બાફી, છોલી કટકા કરો તેના પર બધાં મસાલા છાંટો. ટામેટાં સમારો, મરચા સમારો.

  2. 2

    એક કડાઈ માં તેલ લઈ તેમાં રાઇ, જીરું હિંગ નો વગાર કરી, ટામેટાં, મરચા સમારેલાં નાંખી સાંતળો, તેમાં બધા મસાલા થોડા ઉમેરી,ખાંડ નાખી,ત્યાર બાદ બટાકા ઉમેરી શાક મિક્સ કરો.

  3. 3

    2 મિનિટ ધીમા તાપે મૂકી શાક ઉતારી લો. કોથમીર થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111
પર
healthy cooking.. love cooking.... enjoy cooking....😊subscribe my u tube channel : https://youtube.com/@rashmi.pomal.kitchen?si=J98xeN-rCQh-hPU6follow on:https://www.facebook.com/rashmi.pomal.5?mibextid=ZbWKwL
વધુ વાંચો

Similar Recipes