સૌપ્રથમ લોટ ને ચારણી થી ચાળી લો ને ગરમ છાશ ની ઢોકળા ને પલાળી ને ત્રણ ભાગ એક સરખા ને એક સફેદ
2
ને લીલી ગ્રેવી નુ ખીરૂ બનાવો ને ત્રણ મા હળદર નાખી ને ખીરૂ તૌયાર કરોને વચ્ચે થોડા કાળા તલ ગોળમાં મુકી દો આપણા તીરંગી ઢોકળા તૈયાર તલ ને જીરૂ નાખી ને વધાર કરો ને તેલ ને સંભાર સાથે ખાવો
જૈન રેસીપી મને એક વાનગી જુદી જુદી બનાવાનોએક મારો શોખ છે તે ઘરે રહેલી વસ્તુ ઓ માથી બપોરે બનાવેલી રસોઇ તેમાથી જ સાજે ઉપયોગ થઈ જાય આમ સવાર બપોરે નુ બપોર ને કોઈ દિવસ રસોઇ પડી હોય તોતે માથી એક વાનગી બનાવુ એ મારો શોખ છે
ટિપ્પણીઓ