રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ધોઇ જરૂર મુજબ પાણી નાખી બાઉલ ને કુકર માં મૂકી ત્રણ સિટી વગાડી લ્યો
- 2
કુકર ઠંડુ પડે એટલે તેમાં થી દાળ બહાર કાઢી તપેલી મા લ્યો જરૂર મુજબ પાણી ઉમેરી બ્લેન્ડર થી ક્રશ કરી લ્યો. હવે તેમાં મીઠું,આદુ, મરચાની પેસ્ટ, આચારી મસાલો,હળદર,ગોળ,શીંગ,મીઠો લીમડો,ટામેટાં નાખી દાળ ઉકળવા મુકો.
- 3
બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળો પછી ગેસ બંધ કરી દયો
- 4
વધારિયામાં ઘી,તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં તજ,લવિંગ,જીરું અને હિંગ નાખી દાળ માં વધાર કરો.
- 5
દાળ ને વધાર કરી ફરી બે મિનિટ ઉકાળો. ગેસ બંધ કરી દયો અને તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાખી હલાવી લ્યો
- 6
તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ગુજરાતી દાળ.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી દેશી દાળ (Gujarati Deshi Dal Recipe In Gujarati)
#FFC1#week1#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
સ્ટાફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
ગુજરાતી તુવેર ની દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge! Mitali Chavda (Mitali Darshan Vala) -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujaratiઆજે મે ગુજરાતીયો ના ઘર માં રોજ બનતી ગુજરાતી દાળ બનાવી છે અમારા ઘરે તો રોજ સવારે બને જ આ દાળ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ હોઈ છે hetal shah -
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#Cookpadgujaratiગુજરાતી દાળ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15932106
ટિપ્પણીઓ