ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા નાં લોટ નેં ચાળી નેં તેમાં સોડા, બેકિંગ પાઉડર, મીઠું, ખાંડ, 2ચમચી તેલ, લીંબુ નો રસ અને પાણી નાખી ઘટ્ટ મિશ્રણ બનાવો. ખુબજ ફીટી લો અને વરાળે (સ્ટીમ થી)બાફી લો 10-12 મિનિટ મા જ ફૂલી નેં સરસ થઈ જશે.
- 2
બફાઈ જાય પછી ઠારવા દો, પછી કાપા પાડો. પોચા રૂ જેવા ખમણ બનશે. હવે વઘાર માટે લીલાં મરચા, રાઈ જીરૂ, લીમડો, ખાંડ, મીઠું બાદુ તૈયારઃ કરી રાખવું
- 3
હવે કાપા પડેલા ખમણ પર વઘાર નેં ફેલાવી દો.યાદ રહે ક્યારેય વઘાર અને ખમણ બંને ગરમ ના હોવા જોઈએ એક ગરમ તો બીજું ઠંડુ હોવું જોઈનાહી તો ઢોકળા નો સ્વાદ અને દેખાવ બંને ખરાબ થઈજસે.હવે કોથમીર ભભરાવી સર્વ કરો નાયલોન ખમણ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#MA બાળક જન્મે પછી પ્રથમ શબ્દ ' મા ' બોલે છે, કવિ બોટાદકારે, 'જનની ની જોડ સખી નહી જડે રે લોલ......' એ કાવ્ય દ્વારા 'મા 'નો મહિમા ગાયો છે.આજે મારી મમ્મી બનાવતી એ ખમણ ઢોકળાં ની રેસીપી લઇ ને આવી છું. Bhavnaben Adhiya -
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1#Cookpadindia#cookpadgujaratiખમણ ઢોકળા એ એક એવી વાનગી છે જે દરેક ગુજરાતી ના ઘરે અવાર નવાર બનતા જ હોય છે અને ફટાફટ બની પણ જાય છે અને મોટા નાના બધાને પસંદ પણ હોઈ છે hetal shah -
-
-
-
-
-
-
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#COOKPADGUJARATI#COOKPADINDIA Sneha Patel -
-
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓ નું ભાવતું અને ગમતું ફરસાણ.#FFC1 Bina Samir Telivala -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ફરસાણની દુકાન જેવા જ સ્વાદિષ્ટ અને સ્પોન્જી ઢોકળાં હવે ઘરે બનાવો. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15931517
ટિપ્પણીઓ