કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#FFC1 લગ્ન મા બનતી વરા ની દાળ,મમ્મી ની યાદ આવી ગઈ.આખા સમાજ ના જમણ માં એમની દાળ એટલે વાહ વાહ બોલાય.આજે મે પણ બનાવી.

#FFC1 લગ્ન મા બનતી વરા ની દાળ,મમ્મી ની યાદ આવી ગઈ.આખા સમાજ ના જમણ માં એમની દાળ એટલે વાહ વાહ બોલાય.આજે મે પણ બનાવી.

વધુ વાંચો

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#FFC1 લગ્ન મા બનતી વરા ની દાળ,મમ્મી ની યાદ આવી ગઈ.આખા સમાજ ના જમણ માં એમની દાળ એટલે વાહ વાહ બોલાય.આજે મે પણ બનાવી.

#FFC1 લગ્ન મા બનતી વરા ની દાળ,મમ્મી ની યાદ આવી ગઈ.આખા સમાજ ના જમણ માં એમની દાળ એટલે વાહ વાહ બોલાય.આજે મે પણ બનાવી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ ૧/૨ કલાક
૬ લોકો
  • ૩મૂઠી- મૂઠી નું માપ લેવાથી ઓછા લોકો માટે સરળ પડે
  • ૧ ચમચીમરચા ની પેસ્ટ
  • ૧ઈંચ આદુ ની પેસ્ટ
  • ૩મોટા ટામેટા ની પેસ્ટ
  • આખો વાટેલો સુકો મસાલો(૨-લવિંગ,૩-તજ,૧/૨ ચમચી-સૂકા ધાણા,૪-મરી)
  • ૨નાના લીંબુ નો રસ or ૩ ચમચી - આંબલી નો રસ or ૩- કોકમ
  • સ્વાદ મુજબ ગોળ
  • સ્વાદ મુજબ મીઠું
  • ૨ ચમચીઘી વઘાર માટે
  • ૧/૨ ચમચીરાઈ,
  • ૧/૨ ચમચીમેથી
  • ૧/૨ ચમચીહળદર
  • સ્વાદ મુજબ લાલ મરચા ની ભૂકી
  • ૪/૫ મીઠા લીમડી ના પાન
  • ૧/૨ ચમચીહિંગ
  • ૨સૂકા લાલ મરચું
  • ૧ઝૂડી લીલા ધાણા/ જોયતા પ્રમાણ માં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ ૧/૨ કલાક
  1. 1

    દાળ ને ૧ કલાક નવશેકા પાણી માં પલાળવી.ત્યારબાદ નવશેકા પાણી થી સાફ કરવી. પ્રેશર કૂકર માં દાળ થી ડબ્બલ પાણી નાખી ઉકાળવી.

  2. 2

    દાળ ઉકળે પછી ઉપર આવતું ફીણ કાઢી લેવું.(કાઢવા થી સાઇટ્રિક એસિડ દાળ માંથી નીકળી જાય છે)હવે થોડી હળદર અને મીઠું નાખી પ્રેશર કૂકર નું ઢાંકણું બંધ કરી તેની બે સિટી વગળવવી.

  3. 3

    દાળ બફાઈ જાય એટલે વલોની થી એક રસ કરવી.તેમાં ૨ ગ્લાસ પાણી નાખી ઉકાળવા મૂકવી.

  4. 4

    હવે દાળ માં બાકી રહેલી હળદર માંથી થોડી નાખવી,૧ ચમચી લાલ મરચું,લીલા મરચા ની પેસ્ટ,આદુ ની પેસ્ટ અને મીઠું નાખી ઉકાળવી.

  5. 5

    ઉકળે એટલે એમાં સ્વાદ મુજબ લીંબુ નો રસ,ગોળ નાખવો.૧ ચમચી આખો મસાલો નાખો.(તીખાશ જોઈએ તો વધારે નખાય)

  6. 6

    સુગંધ આવે એટલે વઘાર.
    વઘાર માટે ઘી ગરમ કરવું,.પછી તેમાં લવિંગ અને તજ નાખવા,લવિંગ ફૂટે પછી,સૂકું મરચું,લીમડાના પાન રાખવા.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મરચું પાકી જાય કે તરત હિંગ નખી એની તરતજ ૧ ચમચી માં ૧/૨ હળદર અને ૧/૨ લાલ મરચું ભરી ને ગરમ વઘાર માં નાખવું(આમ કરવા થી દાળ નો કલર લાલ આવે છે)

  8. 8

    હવે તરત વઘાર માં કરેલા ટામેટા નાખવા.ટામેટા ચઢે એટલે (ઓપ્શન- સંભર મસાલા ૧ ચમચી) ટામેટા ની ગ્રેવી ને દાળ માં સંભાળી ને નાખવો.ફરી થોડી વાર ઉકાળી.પીરસવા માટે તૈયાર કરો.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    વહેલી દાળ બનાવી હોય
    અને મહેમાન મોડા જમવા બેસે તો.. પીરસતા પહેલા થોડું ઘી લઈ ને વઘાર કરવો એટલે વઘાર ઉપર તરસે.વઘાર માં ૧/૨ લાલ મરચું,લવિંગ,તજ,લીમડી ના પણ,ધાણા નાખી ને દાળ માં રાખવું....

  10. 10

    છેલ્લે લીલા ધાણા નાખી ને પીરસવું.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર February 02, 2022 12:26
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Sushma vyas
Sushma vyas @sushfood
February 02, 2022 22:15
Thnks સ્મિતાબેન
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
  2. ડ્રાય નાસ્તા (Dry Nasta Recipe In Gujarati)
  3. હેવમોર સ્ટાઇલ કરારી ખાખરા (Karari Khakhra Recipe In Gujarati)
  4. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  5. ગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા (Gujarat Famous Vanela Ganthiya Recipe In Gujarati)
  1. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  2. ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
  3. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  4. દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15938461
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close