ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Pina Mandaliya @cook_25713246
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને બાફી ઠરે પછી તેને બ્લેન્ડર ફેરવી દો પછી તેમાં હળદર, મસાલો, સ્વાદ અનુસાર મીઠું, લીંબુ, ગોળ, કોથમીર,.. બધુ નાખી દો
- 2
હવે એક વધરીયા માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી દો પછી તેમાં મેથી દાણા નાખી દો પછી મીઠો લીમડો નાખી ને ચપટી હિંગ નાખી એ વઘાર ઉકળતી દાળમાં નાખી દો
- 3
૧૦ મિનીટ ધીમા તાપે થવા દો જેમ જેમ દાળ ઉકાળશે તેમ તેમ સુગંધ બહુ સરસ આવે છે મને થોડીક જાડી દાળ ભાવે છે તમને જેવી ભાવે તેવી કરી સકો છો તો તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા ગરમ ગુજરાતી દાળ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15944136



ટિપ્પણીઓ (3)