વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં તેલ,પાણી, મીઠું, સોડા,મરી, હીંગ, અજમો, મીક્સ કરી થોડી વાર ફીણી લો.
- 2
હવે તેમાં બેસન ઉમેરી લોટ બાંધી લો. આટલા મીશ્રણ માં ૫૦૦ ગ્રામ લોટ સમાય જાશે. બાદ લોટને થોડી વાર મસળી પાટલા પર ગાઠીયા વણી લો.
- 3
ગરમ તેલમાં મીડીયમ તાપે તળી લો. ગાઠીયા એકદમ ફાટી જાય અને વજન માં સાવ હલકા થઈ જશે. તૈયાર છે ગરમાગરમ વણેલા ગાંઠિયા. અહીં મેં તળેલા મરચાં અને સંભારો સાથે સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1 ગાંઠિયા એ સૌરાષ્ટ્રની ઓળખ છે. સૌરાષ્ટ્રમાં ગમે તે ગામમાં જાવ પ્રવેશતા ગાંઠિયાની દુકાન પહેલાં જોવા મળે.એમાં પણ અમારૂ ભાવનગર ગાંઠિયાથી જ ઓળખાય.જાતજાતના ગાંઠિયા:-જીણા,વણેલા,લક્કડ,તીખા, મોળા, લચ્છુના,જારાના,પાટીયાના,મરીના,મેથીના,ફુદીનાના.ઓ...હો...કેટલા વેરીએશન?પારવિનાના.એમાં આપણે બનાવીશું વણેલા ગાંઠિયા Smitaben R dave -
-
-
-
-
-
-
ગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા (Gujarat Famous Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1 #Week1 #ફૂડફેસ્ટિવલ#વણેલાગાંઠીયા #cookpad #cookpadindia#cookpadgujarati #cooksnapchallengeગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
આ લૉકડાઉંન એ અને કોરોના એ આપણને કેટકેટલું શીખવાડ્યું! મેં પણ એનો જ લાભ લઇ ખરાબ સમય માં પણ કંઈક પોઝિટિવ વિચાર કરી લૉકડાઉંન નો આભાર માનવો જ રહ્યો .. નવું નવું શીખવા મળે છે એમ માની આજે વણેલા ગાંઠિયા બનાવવા નો પ્રયાસ કર્યો... 👍આશા છે તમને પણ ગમશે... 🥰મારી વહાલી સખીઓ.. આ કપરા સમય માં નિરાશ ન થતા cookpad જેવી સખી ના સાથ ના કારણે આપણને નવું શીખવાનો મોકો મળે છે,જેની હું આભારી છું.🙏be positive.. Be safe.. Stay at home friends.. Take care🙏 Noopur Alok Vaishnav -
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1વણેલા ગાંઠીયા એ કાઠીયાવાડમાં ખૂબજ પ્રખ્યાત છે. ગરમ ગરમ વણેલા ગાંઠીયા મરચાં તથા પપૈયાના સંભારા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
-
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1 Week1#Cookpadindia#Cookpadgujarati#Cookpad# ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જWeek1 Ramaben Joshi -
વણેલા ગાંઠિયા
સખીઓ આજે રવીવાર છે એટલે રજાનો દિવસએટલે કાઠિયાવાડી છું તો રવિવાર ની સવાર એટલે ગાઠીયા થી જ થાય તો મેં પણ આજે ઘરે જ બનાવ્યા Rachana Pathak -
ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
#MA(ચંપાકલી ગાંઠિયા) આમ તો કોઈ પણ દિકરી તેની મમ્મી પાસે થી જ રસોઈ બનાવતાં શીખે અને રસોઈ ની સાથે સાથે જીવનની દરેક સમસ્યાઓ સાથે કઈ રીતે સમાધાન કરી જીવન જીવતાં પણ શીખવે. હું પણ મારી મમ્મી પાસે થી જ બધું શીખી છું , મારી મમ્મી આ રીતે જ ગાંઠિયા બનાવે છે અને તે બહુ જ સરસ બને છે. 🌹🌹🌹 Happy mother's day to all mothers of the world 🌹🌹🌹 Kajal Sodha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15932020
ટિપ્પણીઓ (4)