#JR
ચણાની દાળને શેકી પલાળી દેવી
ચણાની દાળ શ્રીફળ લીલા મરચા આદુ લસણ શીંગદાણા અને દહીં નાખી ક્રશ કરી લેવું
સ્વાદ અનુસાર મીઠું ઉમેરી હલાવી મીઠા લીમડાના પાન કોથમીર ઉમેરી મિક્સ કરવું
તેલ ગરમ કરી તેમાં અડદની દાળ રાઈ હિંગ સુકા મરચા નો વઘાર કરી ચટણી ઉપર રેડવું
સર્વ કરવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ