ટામેટા બીટ નું સલાડ (Tomato Beetroot Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા અને બીટ ને ધોઈ સાફ કરી ગોળ સ્લાઈઝ કાપી લેવી
- 2
એક બાઉલમાં ઓલિવ-ઓઇલ ગાર્લિક પાઉડર લીંબુનો રસ મીઠું કોથમીર અને મિક્સ હર્બ લેવું
- 3
ત્યારબાદ ટામેટા અને બીટ ની સ્લાઈસ લઈ તૈયાર કરેલા ડ્રેસિંગમાં ઉમેરવું
- 4
આ મિશ્રણને થોડીવાર ફ્રીઝમાં રાખી મૂકવું
- 5
ડ્રેસિંગનો ટેસ્ટ સલાડમાં બેસી જાય પછી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15972497






ટિપ્પણીઓ