કેસર મીલ્ક કેક (Kesar Milk Cake Recipe In Gujarati)

#FFC2
#Cookpad_Guj
#Cookpadind
વિસરાઈ ગયેલી વાનગીઓ જેમાં મિઠાઈ નું મહત્વ ખૂબ હતું.હેલ્થી વાનગીઓ પણ ઘણી હતી.તેમાની એક દુધ ના અલગ અલગ ઉપયોગ કરી બનાવી શકાય તે વાનગી મીલ્ક કેક છે.
કેસર મીલ્ક કેક (Kesar Milk Cake Recipe In Gujarati)
#FFC2
#Cookpad_Guj
#Cookpadind
વિસરાઈ ગયેલી વાનગીઓ જેમાં મિઠાઈ નું મહત્વ ખૂબ હતું.હેલ્થી વાનગીઓ પણ ઘણી હતી.તેમાની એક દુધ ના અલગ અલગ ઉપયોગ કરી બનાવી શકાય તે વાનગી મીલ્ક કેક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં 1/2 લીટર દૂધ ગરમ કરી તેમાં ખાંડ એક વાટકી ઉમેરો.ધીમે તાપે ઉકાળવું
- 2
એક નાની વાટકી મલાઈ દુધ લઈ તેમાં કેસર તાંતણા પલાળી રાખો.
- 3
બીજી કડાઈમાં દુધ નું કીટ્ટા ને લઈ ને હલાવતા રહો તેમાં ઘી છુટું પડે એટલે તેમાં ખાંડ વાળું દુધ ઉમેરતા જાવ કેસર તાંતણા વાળું દુધ ઉમેરતા જાવ પછી 20 મીનીટ ધીમે તાપે હલાવતા રહો
- 4
થીક થઈ જાય એટલે તેને બરાબર બાઉલમાં ઢાળી દો.ઠંડુ થાય એટલે તેને ડીશ માં લઇ લો.ગુલાબ પાંદડી વડે ડેકોરેશન કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ મીલ્ક કેક(Rose Milk cake recipe in Gujarati)
#ccc#CookpadIndia#Cookpad મેં ક્રિસમસ માટે રોઝ મીલ્ક કેક રેડી કરી છે. Vandana Darji -
-
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2આજે મે કેસર અને ઈલાયચી ફ્લેવરની મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
પનીર કેસર પેંડા (paneer kesar peda recipe in gujarati)
#GA4#week6#paneer આપણે તેહવાર માં ભગવાન ને અલગ અલગ પ્રસાદ તરીકે વિવિધ પ્રકારની મીઠાઈ ધરાવતા હોઈએ છીએ.. નવરાત્રી પ્રસંગે મે અહી માતાજી ના ભોગ માટે પનીર કેસર પેડા બનાવ્યાં છે. Neeti Patel -
કેળા કેસર ખીર(Banana saffron kheer recipe in Gujarati)
#GA4#week2#banana કેળા અને દૂધ નું કોમ્બિનેશન આમ તો કોમન છે અને દૂધ કેળાં તો બધા લેતા જ હોય છે મેં કઈક અલગ રીતે બનાવી ખીર. Lekha Vayeda -
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ મિલ્ક કેક એક ભારતીય મીઠાઈ. આ મીઠાઈ બનાવવામાં ફક્ત દૂધ અને સાકર નો ઉપયોગ કરવામાં આવે છે. ઝટપટ બનાવવા માટે ઘણા લોકો પનીર અને કંડેન્ટ્સ મિલ્ક નો ઉપયોગ કરે છે.મે આજે પારંપરિક રીતે દૂધ ને ઉકાળી ને બનાવી છે. આ મીઠાઈ ને કલાકંદ પણ કહેવામાં આવે છે. જેની શરૂઆત રાજસ્થાન માં થઇ હતી. આ મીઠાઈ ઉપવાસ માં પણ ખવાય. Dipika Bhalla -
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા કેસર યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Varsha Dave -
-
કેક(Cake Recipe in Gujarati)
#GA4#Week4# બેકિંગ#કેકબેકિંગ નું નામ આવે એટલે પિઝા,કેક, બિસ્કિટ, બ્રેડ, પાઇ ઘણી વાનગી યાદ આવે આજે મેં બનાવી છે કેક Archana Thakkar -
-
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
કેસર પિસ્તા કેક (Kesar Pista Cake Recipe In Gujarati)
ઇન્ડિયન ટ્રેડિશનલ કેસર અને પિસ્તા flavor થી બનાવેલ ખુબ જ ટેસ્ટી અને yummy કેક🎂વિથ વઈબ્રાન્ટ કલર Neena Teli -
-
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
-
રીમઝીમ મઠો (Rimzim Matho Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindiaશ્રીખંડ અને મઠો એ બન્ને ના નામ અલગ અલગ છે પણ ટેસ્ટ માં તો બહુ જ સમાનતા ધરાવે છે. શ્રીખંડ નું ટેક્ષચર થોડું ચીકણું,નરમ અને ક્રીમી હોય છે અને તેમાં ક્રીમ નો ઉપયોગ કરવામાં આવે છે.જ્યારે મઠો થોડો કડક હોય છે.અને કણી દાળ હોય છે.કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો જમણ વાર માં અચૂક જ હોય એવું આ મિષ્ટાન છે. Bansi Chotaliya Chavda -
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#GCRઅત્યારે બધા ના ઘરો માં અલગ અલગ વેરાયટી ના મોદક બનતા હોય છે. હું પણ મારા ઘરે આ એક વેરાયટી ના કરી છું પ્રસાદ માટે. Kunti Naik -
ડ્રાયફ્રુટ થાબડી (Dryfruit Thabdi Recipe In Gujarati)
#DIWALI2021#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
કેસર-બદામ નો મઠ્ઠો (kesar-badam no matho recipe in Gujarati)
#ઉપવાસ ગરમી માં ઠંડક આપે તેવું અને ઉપવાસ માટે પરફેકટ....નાના બાળકો થી મોટા દરેક લોકો ને શ્રીખંડ ભાવતો હોય છે. મઠ્ઠો તે શ્રીખંડ કરતાં વધારે ઘટ્ટ હોય છે. ફ્રૂટ મઠ્ઠો, ડ્રાયફૂટ મઠ્ઠો પણ બનાવી શકાય છે. Bina Mithani -
ગુલાબ જાંબુ કેક (ફ્યુઝન કેક)
#Cookpadindia મેં કંઈક અલગ કેક બનાવવાનો વિચાર કર્યો.ગુલાબજાંબુ તો બધા ને બહુ ભાવે એટલે મેં એને કેક ની સાથે કોમ્બિનેશન કરી બહુજ સરસ ટેસ્ટ લાગ્યો Alpa Pandya -
મિલ્ક કેક (Milk Cake Recipe in Gujarati)
બહુજ ઓછી વસ્તુ થી બનતી દૂધ ની મિઠાઈ.... જેને દૂધ દુલારી કહેવાય. આપણે એને મિલ્ક કેક કહીયે Jigisha Choksi -
ગાજર હલવા કેક (Gajar Halwa Cake Recipe In Gujarati)
#મીઠાઈ# આ કેક ગાજરનો હલવો બનાવીને કેકના મોલ્ડમાં સેટ કરી વ્હીપ ક્રીમથી ડેકોરેટ કરી છે. Harsha Israni -
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#GA4#Week9#Mithai#Maindaકઈ નવુ ટ્રાય કરવા માટે મૈં રોઝ મિલ્ક કેક બનાવ્યું છે, અને ટેસ્ટ માં ખૂબજ સરસ બનીયું છે. Nilam patel -
ગુલાબજાંબુ કેક (Gulab Jamun Cake recipe in Gujarati)
#trending#GulabJamunCakeગુલાબજાંબુ અને કેક એ બંને મારી દિકરી નાં ખુબ જ ફેવરેટ છે. ઘણાં સમય થી હું ગુલાબજાંબુ કેક બધાને બનાવતાં જોઈ રહી છું. મને પણ બનાવવાનું ખુબ મન થઈ ગયું હતું. પણ કોઈ વાર બનાવી ન હતી એટલે મન થોડું પાછું પડી જતું હતું... કે કેવો લાગતો હસે એ બંને નો ટેસ્ટ જોડે, અને સારી બનશે કે કેમ આ એક અલગ જ જાત ની કેક!!!ગુલાબજાંબુ અને કેક એ બંને અલગ અલગ તો અવાર નવાર વાર-તહેવારે ઘરે બનતાં જ હોય છે, પણ આજે તો નક્કી કરી જ લીધું કે આ ગુલાબજાંબુ કેક બનાવવાનો હું પ્રયત્ન જરુર કરીસ. ઘરમાં ગુલાબજાંબુ નું પેકેટ તો હતું જ, અને કેક નો બધો સામાન. બસ, પછી તો બનાવી દીધી ગુલાબજાંબુ કેક. ખુબ જ સરળ છે. બંને ને અલગ થી બનાવી જોડે અસ્મ્બલ કરી, આઈસીંગ લગાવ્યું અને જરા ડેકોર. એકદમ ટેસ્ટી કેક તૈયાર થઈ ગઈ.ગુલાબજાંબુ કેક ખુબ જ સરસ બની છે. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગી. અમારી ઘરે તો બધાને ખુબ જ ભાવી. કાંઈ નવું બનાવવાની મને મઝા પણ પણ આવી. અને ઘરે બધાં ને એક નવી વસ્તુ ખાવાનો મોકો મળ્યો. જો તમે ગુલાબજાંબુ કેક બનાવી ના હોય તો, જરુર થી બનાવજો. અને જરુર થી જણાવજો કે તમને આ કેક કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
-
ગ્લાસ કેક(glass cake recipe in gujarati)
બાળકો ને કેક બહું જ ભાવે તેથી ઘેર અવનવી વાનગીઓ બનાવી આપવામાં આવે તો બહુ હોંશ થી ખાય છે.#નોથૅ Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (2)