ઇદડા

#RB8
#Week8
#Cookpadindia
#Cookpadgujarati
આજે ઘરમાં બધા ને ભાવે એવા ઇદડા બાનાવિયા છે ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા તમે પણ ટ્રાય કરજો
ઇદડા
#RB8
#Week8
#Cookpadindia
#Cookpadgujarati
આજે ઘરમાં બધા ને ભાવે એવા ઇદડા બાનાવિયા છે ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા તમે પણ ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગરમ પાણી માં ઇદડા ના લોટ ને પલાળો તેમાં દહીં ઉમેરી મિક્સ કરી ઢાંકી ને 4 કલાક રહેવા દો પછી તેમાં આદું મરચા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો
- 2
હવે તેમાં મીઠું અને સોડા ઉમેરી મિક્સ કરી એક થાળી ને તેલ લગાવી તેમાં આ બેટર ઉમેરો
- 3
હવે તેના ઉપર મરી પાઉડર અને લાલ મરચું પાઉડર ભભરાવો અને સ્ટીમર માં સ્ટીમ કરી લો
- 4
હવે તેને ઠંડા થવા દો પછી વઘાર માટે વઘરીયા માં તેલ ગરમ કરો તેમાં રાઈ તથા જીરૂ ઉમેરો ત્યાર પછી મીઠો લીમડો અને હિંગ ઉમેરી આ વઘાર ને ઇદડા ઉપર રેડો પછી કટ કરી સરવિંગ પ્લેટ માં લઈ ઉપર થી લીલા ધાણા ભભરાવો અને લસણ ની ચટણી સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ