કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#FFC4
#Week4
#Cookpadgujarati
#Cookpadindia
#Cookpad
# ફૂડ ફેસ્ટિવલ-4 રેસ્ટોરન્ટ સ્ટાઇલ માખણ સાથે મિસ્સી રોટી

#FFC4
#Week4
#Cookpadgujarati
#Cookpadindia
#Cookpad
# ફૂડ ફેસ્ટિવલ-4 રેસ્ટોરન્ટ સ્ટાઇલ માખણ સાથે મિસ્સી રોટી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  • 1 કપચણાનો લોટ
  • 1 કપઘઉંનો લોટ
  • 1 ચમચીઆખા ધાણા
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીઅજમો
  • 1 ચમચીદાડમના દાણા
  • 1ઝીણી સમારેલી ડુંગળી
  • 2ઝીણા સમારેલા લીલા મરચા
  • 1 ચમચીતલ
  • 1 ચમચીકસુરી મેથી
  • 2 ચમચીસમારેલી કોથમીર
  • 1 ચમચીમરચું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીઆમચૂર પાઉડર
  • 1/2 કપગરમ પાણી
  • 1 ચમચીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 1 કપ ઘઉંનો લોટ લેવો 1 કપ ચણાનો લોટ લેવો ડુંગળીને ઝીણી સમારી લેવી એક ચમચી આખા ધાણા લેવા 1 ચમચી જીરૂ લેવું એક ચમચી અજમો લેવો આ બધાને શેકીને અધકચરો ભૂકો કરવો ત્યારબાદ એક ચમચી મરચું 1/2 ચમચી હળદર લેવી એક ચમચી દાડમ ના દાણા લેવા આ બધાને અલગ વાટકીમાં ભરી લેવા

    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ડુંગળીને ઝીણી સમારવી બે મરચા ને ઝીણા સમારવા કોથમીરને ઝીણી સમારવી એક ચમચી કસુરી મેથી લેવી આ બધી વસ્તુઓ ને અલગ-અલગ વાટકીમાં ભરી લેવી ત્યારબાદ એક કથરોટમાં ૧ કપ ઘઉંનો લોટ નાખો 1 કપ ચણાનો લોટ નાખવો ત્યારબાદ તેમાં અધકચરા ખાંડેલા આખા ધાણા જીરું અને અજમો નાખો એક ચમચી કસુરી મેથી નાખવી 1 ચમચી મીઠું નાખવું સમારેલી ડુંગળી નાખવી મરચા નાખવા એક ચમચી આમચૂર પાઉડર નાખો થોડી કોથમીર નાંખવી ત્યાર બાદ 1/2 કપ નવશેકું ગરમ પાણી લઈ ધીમે ધીમે લોટ બાંધો

    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બાંધેલા લોટને 30 મિનિટ ઢાંકીને રાખી મૂકો ત્રીસ મિનિટ બાદ ઘી અને તેલ નાખીને લોટને મસળવો પછી તેમાંથી મોટા લો લઈ થોડો લોટ લઈને પાટલી ઉપર વેલણની મદદથી મિસ્સી રોટલી વણવી તેના ઉપરના ભાગમાં થોડી કોથમીર છાંટી અને રોટલી વણવી

    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ વણેલી રોટલી ને હાથ માં લઈ પાણીમાં મીઠું નાખેલું પાણી હાથથી રોટલી ઉપર લગાડવું ત્યારબાદ તેને પાણી વાળો ભાગ નીચે રહે તેમ તવા પર નાખવી અને હાઈ flame પર રોટલી શેકવી રોટલી થોડી શેકાઈ જાય પછી લોઢી ને ઉંધી કરી ગેસના તાપ ઉપર રાખી ઉપરના ભાગને શેકવો બરાબર શેકાઈ ગયા પછી લોઢી ને ફેરવી થોડીવાર શેકીને મિસ્સી રોટી ઉતારી લેવી તેના ઉપર ઘી લગાવો

    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ ડીશ માં મિસ્સી રોટી મૂકવી ત્યારબાદ સર્વિંગ પ્લેટ માં મિસ્સીરોટી મૂકી ઉપર બટર મૂકી લસણની ચટણી અને કોથમીરની લીલી ચટણી સાથે ડેકોરેટ કરી સર્વ કરવી આ મિસ્સી રોટી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ટેસ્ટી લાગે છે

    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર February 22, 2022 13:51

ટિપ્પણીઓ (6)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
February 22, 2022 16:36
Delicious 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મીસ્સી રોટી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાખરા નો ચેવડો (Khakhra Chevdo Recipe In Gujarati)
  2. છાસિયા બટાકા પૌંઆ
  3. પ્રિમિક્સ હાંડવા નો લોટ (Premix Handva Flour Recipe In Gujarati)
  4. ગુજરાતી સ્ટાઇલ પાસ્તા (Gujarati Style Pasta Recipe In Gujarati)
  5. રગડો (Ragda Recipe In Gujarati)
  1. રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
  2. મેથીયો સંભારો (Methia Sambharo Recipe In Gujarati)
  3. સલાડ (Salad Recipe In Gujarati)
  4. વરીયાળી અને તલનો મુખવાસ (Variyali Til Mukhwas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16005149
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close