વરીયાળી અને તલનો મુખવાસ (Variyali Til Mukhwas Recipe In Gujarati)

Valu Pani @Jigisha_paresh
#cookpad
# મુખવાસ
# વરિયાળી
વરિયાળી એકદમ ઠંડી અને સ્વાદ મા મીઠી હોય છે.જ્યારે તલ ખૂબ જ ગુણકારી છે.ગુજરાતીઓ જમ્યા પછી મુખવાસ ખાસ ખાય છે.તેમાં વરિયાળી તલનો મુખવાસ ખાસ કરીને કાઠિયાવાડ મા બધા ખાય છે.
વરીયાળી અને તલનો મુખવાસ (Variyali Til Mukhwas Recipe In Gujarati)
#cookpad
# મુખવાસ
# વરિયાળી
વરિયાળી એકદમ ઠંડી અને સ્વાદ મા મીઠી હોય છે.જ્યારે તલ ખૂબ જ ગુણકારી છે.ગુજરાતીઓ જમ્યા પછી મુખવાસ ખાસ ખાય છે.તેમાં વરિયાળી તલનો મુખવાસ ખાસ કરીને કાઠિયાવાડ મા બધા ખાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તલ,વરિયાળી અને અજમો લઈ તેમાં લીંબુ અને હળદર,મીઠું નાખી મિક્સ કરો. તડકે સૂકવી દો.સુકાય જાય પછી સેકી લો. ત્રણેય વસ્તુ અલગ અલગ સેકવી. પછી મિક્સ કરો.
હવે એક એર ટાઈટ બોટલ મા ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વરીયાળી અને તલનો મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
આમ તો આપણે મુખવાસ જમ્યા પછી લેતા જ હોઈએ છીએઅને ગુજરાતીઓને તો મુખવાસ વગર જ નહીંએમાં પણ મુખવાસમાં જો ઘરની બનાવેલી વરિયાળી હોય મને ભેગા તેમાં તલ હોય તો તો મજા પડી જાયઆયુર્વેદમાં પણ કહેલું છે કે જો જમ્યા પછી તલ નો મુખવાસ ખાવામાં આવે તો દાંતમાં સડો થતો નથીઅને આપણા દાંત ખૂબ જ હેલ્ધી બને છે Rachana Shah -
વરિયાળી નો મુખવાસ (Variyali Mukhwas Recipe In Gujarati)
#cookpad#મુખવાસ વરિયાળી નો ખટમીઠો મુખવાસ#વરિયાળી Valu Pani -
શેકેલી વરિયાળી મુખવાસ (Roasted Variyali Mukhwas Recipe In Gujarati)
વરિયાળી ખાવા થી એસીડીટી માં રાહત થાય છે આજ મેં શેકેલી વરિયાળી મુખવાસ કરીયો. Harsha Gohil -
પાન મુખવાસ
#ઇબુક૧# પોસ્ટ ૧૧#૧૧આ પાન નો મુખવાસ એ મીઠું પાન ખાતા હોય તેવું જ લાગે છે.અને આ પાન ને તમે ૫ થી૬ મહિના સુધી સાચવી શકો છો. અને જમીયા પછી તો બધા ને ત્યાં મુખવાસ ખવાતો જ હોય છે .તો તમે બધાં પણ મુખવાસ માં પાન નો મુખવાસ જરૂર બનાવજો. Payal Nishit Naik -
રજવાડી મુખવાસ (Rajwadi Mukhwas Recipe In Gujarati)
#DFT દિવાળી માં નાસ્તા પછી મુખવાસ જરૂરી Jayshree Chauhan -
પાન નો મુખવાસ(Paan Mukhwas Recipe in Gujarati)
સાદો મુખવાસ તો આપણે રોજ બનાવતા જ હોઈએ છીએ. પરંતુ આ દિવાળીએ મહેમાનોનું સ્વાગત પાનના મુખવાસ દ્વારા કરીએ. 🍃🍃🍃 Shilpa Kikani 1 -
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
દિવાળી માટે ખાસ મુખવાસ બનાવ્યો છે..જે બોવ જ સરલ છે..અને ગુજરાતી લોકો ને જમ્યા પછી મુખવાસ ના ખાઈ તો જમ્યા ની મજા જ ના આવે..#કુકબૂક Twinkle Bhalala -
તલ નો મુખવાસ (Til Mukhwas Recipe In Gujarati)
#LB મુખવાસ અલગ અલગ બંતા હોય છે આજ મુખવાસ કર્યો છે જે લંચ બોક્સ મા પણ મજા આવે.ગુજરાતી લોકો ને મુખવાસ તો જોયે જ. Harsha Gohil -
ફ્રેશ કોપરા નો મુખવાસ (Fresh Kopra Mukhwas Recipe In Gujarati)
#CR#Cookpad#Cookpadguj#Cookpadindia#Mukhwas#Mouthfreshnerમારા ઘરે બધા ને રોજ મુખવાસ મા વરિયાળી ખાવાની આદત છે પણ કોઈ તહેવાર આવે તો હું અલગ અલગ મુખવાસ બનાવ છું.અને તેમાં પણ દિવાળી.....દિવાળી આવે એટલે આપણે જુદી જુદી આઇટમ બનાવવા લાગીએ છીએ. જેમાં મુખવાસ ઘરે આવતા મહેમાનો માટે ખાસ હોય છે કેમ કે છેલ્લે તો તેનો જ સ્વાદ રહી જવાનો. પણ જો હવે દિવાળીની તૈયારીમાં મુખવાસ ભુલાઈ ગયો હોય અથવા તેને બનાવવા માટે કરવી પડતી કડાકુડ ન ગમતી હોય તો આ રીતે ઘરે 10 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવો જેને ટેસ્ટ કરીને ઘરે આવાત બધા પૂછશે આ કઈ રીતે બનાવ્યો. Mitixa Modi -
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
# જમી ને તરત જ મુખવાસ ખાવા ની ઈચ્છા થઇ જાય છે. મુખવાસ તો બધા ને ભાવતો જ હોય છે. તેમાં વળીયારી નાંખી હોવા થી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે તેમજ અળસી પણ લીધી છે અને અળસી માં તો બહુ બધા પોશક તત્ત્વો અને વિટામિન રહેલા છે. અળસી વધારે માત્રા માં ખાઈ એ તો ગરમ પડે છે પણ દરરોજ થોડી ખાવા થી બહુ ફાયદાકારક છે.સાથે તલ અને ધાણાદાર નાખ્યા છે તે પણ ગુણકારી છે Arpita Shah -
મીક્ષ મુખવાસ (Mix Mukhwas Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથ ની બનાવેલી દરેક વસ્તુ મારી પી્ય છે.જમ્યા પછી મુખવાસ મળે એટલે જમી લીધા નો સંતોષ મળે. મુખવાસ ખાવાથી ખોરાક જલદી થી પાચન થઈ જાય. આ મુખવાસ મા તલ ,વરીયાળી ,મગજતરી ના બી અને અજમા લીધા છે.આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું તમે પણ જરુર બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
મુખવાસ એટલે આપડા ગુજરાતીઓ ની ખાસ ભાવતી વસ્તુ છે. જમ્યા પછી કઈ મુખવાસ તો હોઉં ચ જોઈએ.ચાલો આજે નવો પ્રકાર ની મુખવાસ કરીએ. Deepa Patel -
તલ વરિયાળી મુખવાસ
#golden apron ૨Week ૧હું ગુજરાતી છે તેથી હું જાણું છું કે તલ વરિયાળી નો મુખવાસ ગુજરાત ની પરંપરા માં વર્ષોથી બનાવવામાં આવે છે. Sanjay M Bhimani -
તલ અને ધાણાદાળ નો મુખવાસ (Til Dhanadal Mukhwas Recipe In Gujarati)
તલ અને ધાણાદાળ નો સંચર લીંબુ વાળો મુખવાસ Rita Gajjar -
-
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
મુખવાસ તો આપણે જોઈ એ જ, આ મુખવાસ ની હેલધી રેસીપી છે. #cookpadindia #cookpadgujarati #Mukhvas #Valyaritalmukhvas #MASALABOX Bela Doshi -
પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujratiદિવાળી નિમિત્તે બધા ના ઘરે અવનવા મુખવાસ બનતા હોય છે ક્યારેક સમય ના અભાવે આપણે બહાર થી પણ લાવીએ છીએ .પાન મુખવાસ મુખ્યત્વે મીઠી મસાલા પાન માં વપરાતી વસ્તુઓ નો બને છે ,પછી તેમાં ફેન્સી બનાવવા માટે કલરફૂલ વરિયાળી ,ડ્રાય ખજૂર અને ખારેક ઉમેરાય છે ..મે આજે અવેલેબલ (બજાર માં મલ્યા એ)ઘટકો થી એટલેકે 17 વસ્તુ થી આ પાન મુખવાસ બનાવ્યો છે ,ખૂબ જ સરસ બન્યો છે Keshma Raichura -
પાચક ચૂર્ણ (Pachak Churn Recipe In Gujarati)
#અજમો#masala box#cookpadઆયુર્વેદમાં અજમાં ને ખુબજ ગુણકારી કહેલ છે.અજમો સ્વાદ માં થોડો તીખો અને સહેજ કડવો હોય છે. ગુજરાત મા તો મુખવાસ મા પણ અજમા નો ઉપયોગ થાય છે. મે અહી અજમા નું એક ચૂર્ણ બનાવ્યું છે. જે તમને ખૂબ જ ઉપયોગી થશે. Valu Pani -
-
રાયતા ગાજર અને મરચા (Raita Gajar Marcha Recipe In Gujarati)
કાઠિયાવાડ માં ગાજર અને મરચાને રાયતા બનાવી ને ખવાય છે. જે સ્વાદ મા ખૂબ જ મસ્ત હોય છે.સવારે નાસ્તા મા પણ સ્વાદિષ્ટ લાગે છે. Valu Pani -
-
વરિયાળી નો મિક્સ મુખવાસ (Variyali Mix Mukhwas Recipe In Gujarati)
#cookpadindia (દિવાળી સ્પેશિયલ) #DFT Rekha Vora -
-
મલ્ટીસીડ મુખવાસ (Multiseeds Mukhwas Recipe In Gujarati)
#supers1)વરીયાળી પેટ ને ઠંડક આપે.2)સુવા પાચનશક્તિ વધારે.3)તલ શક્તિ આપે.4)અળસી મા ઓમેગા 3 ફેટી એસિડ ની વધારે માત્રા હોય.5)ધાણા ની દાળ મોંઢા ની વાસ દૂર કરે.6) અજમો પાચનશક્તિ વધારે. Bina Samir Telivala -
-
તલનો મુખવાસ
જમ્યા પછી મુખવાસ થવાથી જમવાનું પાચન થાય છે. તલનો મુખવાસ થી પાચન, મોઢાની વાસ અને આપણા વાળને પણ ફાયદો કરે છે. Pinky bhuptani -
સીડ્સ મુખવાસ
#હેલ્થીર્યમુખી ની બીયા માં વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે. તાલ સ્ટ્રેસ તથા ડિપ્રેશન માટે ઉપયોગી છે.અળસી અને ચિયા સીડ માં ઓમેગા - ૩- ફેટીએસિડ હોય છે.કોળું ના બીયા માં સૌથી વધારે મેગ્નેશીયમ હોય છે. Prachi Desai -
કોકોનટ મુખવાસ (Coconut Mukhwas Recipe In Gujarati)
આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.આ મુખવાસ ડિલિવરી પછી ખવડાવવામાં આવે છે એનાથી ગેસ,અપચો થતો નથી અને માતા ને દૂધ પણ સારું આવે છે અને વિટામિન્સ પણ મળી રહે છે. #CR Nirixa Desai -
અલશી નો મુખવાસ
#ઇબૂક૧#૪૩આપડે બધા ને જમ્યા બાદ મુખવાસ જોઇ તો આજે હું અળસી નો મુખવાસ મુકું છું Namrataba Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16005301
ટિપ્પણીઓ (3)