દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળને 6 કલાક પલાળી રાખો. પછી મિક્સરમાં જરૂર મુજબ પાણી નાખી ગ્રાઈન્ડ કરી લો.
ત્યારબાદ ખીરુ હલકું થાય ત્યાં સુધી ફીણી લો. - 2
હવે મધ્યમ તાપે વડા તળી લો. ત્યાર પછી વડાને 10 મિનિટ સુધી પાણીમાં રાખો અને હલકા હાથે દબાવી નિતારી લો.
- 3
હવે સર્વિંગ પ્લેટમાં વડા મૂકી દહીં, ગ્રીન ચટણી, ખજૂર આંબલી ની ચટણી, જીરા પાઉડર,લાલ મરચું,મીઠું અને કોથમીર નાખી સર્વ કરો.
- 4
રેડી છે દહીં વડા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16023331















ટિપ્પણીઓ (2)