પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૫ વ્યક્તિ માટે
  1. ૧ વાટકીતુવેરની દાળ
  2. ૧ ચમચીતજ પાઉડર
  3. ૧/૨ વાટકો ખાંડ
  4. ૧ વાટકીઘઉં નો લોટ
  5. ૨ ચમચીતેલ મોણ માટે
  6. ૧/૨ વાટકીઘી
  7. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળને કૂકરમાં લઈને બે-ત્રણ વખત ધોઈને પછી તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી તેને બાફી લો

  2. 2

    દાળ બફાઈ ત્યાં સુધી માં લોટની કણક તૈયાર કરી લો

  3. 3

    હવે દાળને એક કડાઈમાં લઇ તેમાં ખાંડ ઉમેરી ધીમા તાપે પકાવી ને સ્ટફિંગ તૈયાર કરો

  4. 4

    ઘટૃ થાય પછી ગેસ બંધ કરી લેવું અને મિશ્રણને ઠંડુ થવા માટે રહેવા દો

  5. 5

    હવે એમાં તજનો પાઉડર અને એલચીનો પાઉડર ઉમેરી દો અને સરસ મિક્સ કરી લેવું અને બે ચમચી જેટલું ઘી ઉમેરી દેવું

  6. 6

    લોટની કણક માંથી રોટલી ગોળ રોટલી વણી વચ્ચે સ્ટફિંગ મુકીને પેક કરીને ફરી થી ગોળ વણી લો

  7. 7

    હવે તેને એક નોનસ્ટિક પેનમાં બંને બાજુ સરસ પકાવી લો

  8. 8

    પાકી જાય એટલે તેની ઉપર એકદમ સરસ ઘી લગાવી ને ગરમા-ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes