રાજગરા ની કઢી (Rajgira Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં છાશ લો. તેમાં રાજગરાનો લોટ ઉમેરી જેરની થી વલોવી લો. હવે એક કડાઈમાં તેલ ઘી ઉમેરી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂ ઉમેરો. હવે તેમાં, લીમડો, આદુ મરચાની પેસ્ટ અને સમારેલા બાફેલાં બટાકાં ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં વલોવેલું છાશ નું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. હવે તેમાં મીઠું, ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. બરાબર ઉકળે એટલે કોથમીર ઉમેરી મિક્સ કરી ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16035292




ટિપ્પણીઓ