કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#FFC5
#ફૂડ ફેસ્ટિવલ સિઝન5
#week5
મે આજે પાલક પાત્રા બનાવ્યા છે પાલક છે તે આપડા બોડી માં હિમોગ્લોબીન ની માત્રા વધારે છે ને હુ અવાર નવાર પાલક માંથી કઈક રેસિપી બનાવીને જમુ છું તો આજે મેં પાત્રા બનાવ્યા છે તો શેર કરું છું

#FFC5
#ફૂડ ફેસ્ટિવલ સિઝન5
#week5
મે આજે પાલક પાત્રા બનાવ્યા છે પાલક છે તે આપડા બોડી માં હિમોગ્લોબીન ની માત્રા વધારે છે ને હુ અવાર નવાર પાલક માંથી કઈક રેસિપી બનાવીને જમુ છું તો આજે મેં પાત્રા બનાવ્યા છે તો શેર કરું છું

વધુ વાંચો

પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#FFC5
#ફૂડ ફેસ્ટિવલ સિઝન5
#week5
મે આજે પાલક પાત્રા બનાવ્યા છે પાલક છે તે આપડા બોડી માં હિમોગ્લોબીન ની માત્રા વધારે છે ને હુ અવાર નવાર પાલક માંથી કઈક રેસિપી બનાવીને જમુ છું તો આજે મેં પાત્રા બનાવ્યા છે તો શેર કરું છું

#FFC5
#ફૂડ ફેસ્ટિવલ સિઝન5
#week5
મે આજે પાલક પાત્રા બનાવ્યા છે પાલક છે તે આપડા બોડી માં હિમોગ્લોબીન ની માત્રા વધારે છે ને હુ અવાર નવાર પાલક માંથી કઈક રેસિપી બનાવીને જમુ છું તો આજે મેં પાત્રા બનાવ્યા છે તો શેર કરું છું

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ઝૂડી પાલક
  • ૩ વાટકીચણા નો લોટ
  • ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  • ૧ ટે સ્પૂનહળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • ચપટીખાંડ
  • ૧લીંબુ નો રસ
  • ૧ ટે સ્પૂનતલ
  • લાલ સુકા મરચા
  • તમાલપત્ર
  • વઘાર માટે
  • ૨ ટે સ્પૂનતેલ
  • ૧ ટે સ્પૂનરાઈ
  • ૧ ટે સ્પૂનજીરુ
  • ગાર્નિશ માટે
  • તલ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પાલક ના પાન ને સરસ ધોઈ ને કોરા પાડી દો પછી એની રગ ને કાઢી લો પછી એને છૂટ્ટા મકો જેથી જરાય પાણી ન રહે

  2. 2

    હવે એક કડાઈમાં માં ચણા નો લોટ લઈ તેમાં બધાં મસાલા નાખી દો તલ, લીંબુ નો રસ ને ચપટી સોડા પણ નાખી દો હવે સરસ હલાવી ને ધટ્ટ એવું ખીરું તૈયાર કરો

  3. 3

    હવે પાલક ના પાન લઇ તેમાં ખીરું લગાડી દો એવી રીતે જુદા જુદા ગોઠવી સરસ ચોપડી ને ધોળકિયા માં સ્ટીમ થવા મૂકી દો

  4. 4

    આવી રીતે બધાં પાન ચોપડીને મૂકતા જાઓ ને ધોકલિયું બંધ કરી ૧૦ મિનીટ સુધી થવા દો

  5. 5

    થઈ જાય પછી તેને ઠંડા પાડવા દો ને ઠરી જાય પછી તેના કટકા કરી લો હવે એક પેન કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી દો

  6. 6

    તે થઈ જાય પછી તેમાં લાલ સુકા મરચા ને તમાલપત્ર વઘાર કરો ને પછી તેમાં તલ લીંબુ નાખી દો પછી કટ કરેલા કટકા નાખી દો ઉપર લાલ કાશ્મીર, બૂરું ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો

  7. 7

    બસ પાલક પાત્રા રેડી છે ઉપર ગાર્નિશ માટે કોથમીર છાંટી ગરમા ગરમ સર્વ કરો બહુ જ સરસ લાગે છે

    અમે તો આની સાથે ગરમા ગરમ સુખડી બનાવીએ છીએ

    તમે ધારો તો કોથમીર ની ચટણી સાથે જે ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો બહુ જ સરસ લાગે છે my favourite 😋😍👍

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર March 06, 2022 03:19

ટિપ્પણીઓ

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
March 30, 2023 16:01
Yummy 😋😋 Khub saras recipe chhe 👌👌🥰🥰
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પાત્રા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ચોળાના ઢોકળા (Black Eyed Pea Dhokla Recipe In Gujarati)
  2. દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
  3. લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
  4. મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
  5. તળેલા મસાલા કાજુ અને શીંગદાણા (Fried Masala Kaju Shingdana Recipe In Gujarati)
  1. ઈન્દોરી પૌંઆ (Indori Poha recipe in Gujarati)
  2. બીટ રુટ લાટે (Beetroot Latte recipe in Gujarati)
  3. બીટ નો શીરો (Beetroot Sheera Recipe In Gujarati)
  4. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16039348
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close