રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆ ને સારી રીતે ધોઈ ને નીતરવા દો.
- 2
બટેટા ને ક્યુબ માં કટ કરી લો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું અને હિંગ ઉમેરી સહેજ થવા દો પછી તેમાં બટેટા ટામેટા અને લીલા મરચાં ઉમેરીને સાંતળો પછી તેમાં બધા મસાલા લીંબુ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તેમાં પલાળેલા પૌંઆ ઉમેરી બરાબર મિક્સ કરી 2-3 મિનિટ સુધી ધીમા તાપે ઢાંકી ને રહેવા દો.
- 4
તૈયાર ઈન્દોરી પૌંઆ ને પ્લેટ માં લઈ ઝીણી સમારેલી ડુંગળી કોથમીર સેવ અને શિંગ દાણા થી સજાવી સર્વ કરો.
Similar Recipes
-
-
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#Week5#ફૂડ ફેસ્ટિવલ1#ઈન્દોરી પૌંઆ Krishna Dholakia -
-
-
-
-
-
-
ઇન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia એકદમ ટેસ્ટી, લો કેલેરી, બિલકુલ ઓછા તેલમાં બનતી વાનગી એટલે ઈન્દોરી પૌંઆ. વડી પૌઆને વરાળે બાફવા થી તે એકદમ સોફ્ટ અને fluffy થઈ જાય છે. Neeru Thakkar -
ઈન્દોરી પૌવા (Indori poha recipe in Gujarati)
ઈન્દોરી પૌવા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તા નો પ્રકાર છે. ઈન્દોરી પૌવા મધ્યપ્રદેશના ઈન્દોરની વાનગી છે. જાડા પૌવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ઈન્દોરી પૌવા તીખી સેવ કે ફરસાણ અને જીરાવન મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ જ કારણે ઈન્દોરી પૌવા સામાન્ય રીતે બનતા પૌવા કરતાં અલગ પડે છે. આ સ્પાઈસી, ખાટા-મીઠા અને ચટપટા પૌવા નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે.#FFC5#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
-
-
-
-
-
પૌંઆ ચેવડો (Poha Chivda Recipe In Gujarati)
પૌંઆનો ચેવડો એ લગભગ દરેક ચવાણા એન્ડ સ્વીટ માર્ટ માં તૈયાર વેચાતો જોવા મળે છે. જ્યારે દિવાળીના તહેવાર દરમિયાન નાસ્તા માટે ઘરે ઘરે બનાવવામાં આવે છે. આ ચેવડા માં ભાગ ભજવતી તમામ સામગ્રીને યોગ્ય પ્રમાણમાં પરંપરાગત રીતે તળીને બનવવામાં આવે છે. આ પૌઆ ચેવડો સ્વાદમાં ખાટો-મીઠો હોવાની સાથે ક્રિસ્પી પણ બને છે જે ચા અથવા કોફી સાથે પીરસવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે મેં આ પરંપરાગત પૌંઆ ચેવડાની રેસિપી અહીં શેર કરી છે.#festivalrecipes#festivesnack#pohachiwda#pauvachevdo#diwalivibes#festivetreats#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#week5 ઈન્દોરી પૌવા એકદમ હલકા ફૂલકા અને તેના દરેક પૌવા છુટા હોવાના કારણ થી તેમજ આ વાનગી ખાવામાં એકદમ હલકી અને ટેસ્ટી હોવાથી બધાને ગમે છે. Payal Sachanandani (payal's kitchen) -
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#Foodfestival#FFC5#WEEK5#ઈન્દોરીપૌઆઈન્દોરી પૌઆમાં વરીયાળી ઉમેરવામાં આવે છે અને રતલામી સેવ ઉસળ અને જલેબી સાથે પિરસવામાં આવે છે. Krishna Mankad -
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#Week5#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16039199
ટિપ્પણીઓ (4)